વજન ઓછો કરવા માટે તે દરેક લોકો પ્રયત્ન કરતા હોય છે.પરંતુ તેમને ચોક્કસ પરિણામ મળતાં હોતા નથી. તેના કારણે તે વધારે પરેશાન રહેતી હોય છે. સામાન્ય રીતે જોવામાં આવે તો જ્યારે વજનમાં વધારો થાય છે. ત્યારે માણસને અનેક પ્રકારના કામ કરવામાં મુશ્કેલી નો અનુભવ થતો હોય છે.
વજન વધારવા નો બીજો અર્થ એ પણ કયારે થઈ શકે કે આપણા શરીરમાં અનેક રોગોને આમંત્રણ આપવાનું હોય છે.આવી પરિસ્થિતિમાં લોકો પોતાનું વજન ઓછું કરવા માગતા હોય છે. ખાસ કરીને વજન ઓછું કરવા માટે શરીરમાં રહેલી કેલેરી શરીરમાં રહેલી કેલરી બર્ન કરી અને વજન નિયંત્રિત કરી શકાય છે.
સંતુલિત આહાર લઇ અને વજન વધતો અટકાવી શકાય છે.વજન ઓછો કરવા માટે નિયમિત રીતે કસરત કરવી પણ અતિશય આવશ્યક છે. જો તમારે વજન ઝડપથી ઓછું કરવું હોય તો સંતુલિત આહાર સાથે નિયમિત રીતે કસરત કરી અને તમે વજન ઘટાડી શકો છો જ્યારે ઘણા લોકો બહારના જંકફૂડ વધારે પડતું સેવન કરતા હોય છે.તેના લીધે તેમના વજનમાં ખૂબ જ વધારો થતો હોય છે.
પરંતુ જો વજનમાં વધારો ઘટાડો કરવા માંગતા હોય અને પોતાની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માંગતા હોય તો તેમણે બહાર મળતા ફાસ્ટફૂડનું સેવન કરવું જોઇએ નહીં.આજે અમે તમને પ્રતિકારક શક્તિમાં વધારો કરવાનો અને વજન ઘટાડવા માટેની અમુક પદ્ધતિ જણાવવાના છીએ કે તેની મદદથી ફટાફટ વજન પણ ઘટાડી શકો છો શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકો
શું તો ચાલો જાણીએ કે કઈ વસ્તુનું સેવન તમને વજન ઘટાડવામાં સૌથી વધારે મદદરૂપ થશેદરેક વ્યક્તિ જાણતો હોય છે કે વધતા વજન અને ચરબી ને ઘટાડવા માટે લીંબુનું સેવન એક સર્વશ્રેષ્ઠ ઉપાય તરીકે ગણવામાં આવે છે. આ માટે તમારે સવારે ઉઠી અને બે ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધનું સેવન કરવું જોઇએ.
તે ઉપાય સતત એક મહિનો સુધી કરવામાં આવે તો તમારા વજનમાં ચોક્કસ રીતે ઘટાડો જોવા મળે છે. અને પેટને લગતા તમામ પ્રકારના રોગો દૂર થતા હોય છે. વજન ઓછું કરવા માટે ગ્રીન ટીનો ઉપયોગ કરતા હોય છે. તેના ફાયદા પણ થતા હોય છે. ગ્રીન ટીમાં વાસ્તવિક રીતે આપણા શરીરના મેદસ્વિતા પણ અને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક ગણવામાં આવે છે.
સવારે ઉઠતાની સાથે ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ. ગ્રીન ટીનું સેવન કરવાથી શરીરમાં ખૂબ જ વધારે ઊર્જા પ્રાપ્ત થાય છે. તેમનું સેવન કરવાથી કેલરી શરીરમાં ખૂબ જ વધારે ઝડપથી બળી જાય છે. અને વધુ પેટ નિયંત્રણમાં આવે છે.તમને એવા સ્થળોની જાણકારી આપી દઈએ કે ગાજર અને સફરજનનો રસ પણ વધારે પડતા વજનને નિયમિત કરવા માટે અતિશય આવશ્યક છે.
ગાજર અને સફરજનનો રસ બરાબર પ્રમાણમાં લઈને તેમાં નિમક મિશ્રણ કરવાનું રહેશે. ત્યારે તેમનું સેવન કરવાથી તમારા શરીરમાં બે કલાક પછી તમને તમારે કોઇપણ ખોરાક લેવાનો રહેશે નહીં. આમ કરવાથી તમારા શરીરમાં ખૂબ જ વધારે ઘટાડો જોવા મળશે મને તેમનું તમને યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે
નિયમિત પ્રમાણમાં ચૂર્ણ લઇ અને તેમને યોગ્ય પ્રમાણમાં લઈ અને સમાન પ્રમાણમાં લઈ અને તેમને પીસી લેવાનું રહેશે અને આ ચૂર્ણ સવારે અને સાંજે પીવાથી વજનમાં ઘટાડો કરી શકાય છે. ચરબી માં ખૂબ જ ઝડપથી ઘટાડો થાય છે.મધનો ઉપયોગ ઘણાબધા લોકો કરતા હોય છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થાય છે.
મધનું સેવન કરવામાં આવે તો આપણા શરીરમાં રહેલા ઝેરી કચરાને દૂર કરી શકાય છે.વધારાની ચરબી દૂર કરવા માટે આપણા વજન શરીરમાં નિયમિત રીતે મધનું સેવન કરવું જોઇએ અને થોડા સમય પછી વજનમાં ઘટાડો થાય છે. અને તમે પણ મધનું સેવન કરી શકો છો તુલસી સામાન્ય રીતે દરેક ઘરમાં જોવા મળતી હોય છે.
જો કોઈ પણ વ્યક્તિ વજન ઓછો કરવા માંગતા હોય તો સવારે અને સાંજે તુલસીના પાન લઇ અને તેમનું સેવન કરવાનું રહેશે તુલસીના પાનનો રસ દહીમાં મિશ્ર કરી અને તેનું સેવન કરી શકો છો.આ પ્રમાણે સેવન કરવાથી તમારા વજનમાં ફટાફટ ઘટાડો જોવા મળે છે. અને તમારા શરીરમાં રહેલી વધારાની ચરબી શરીરની બહાર નીકળે છે.
તુલસીના પાનના રસની સાથે બે ચમચી મધ અને બે ચમચી તુલસીનો પાણી ગરમ પાણીની સાથે સેવન કરી શકો છો તે તમારા શરીરની ચરબીમાં ખૂબ જ વધારે ઘટાડો જોવા મળશેત્રિફળા ચૂર્ણ અને એક પ્રકારનો આયુર્વેદિક પાવડર છે જો રાત્રે જમ્યા પછી એક ચમચી ત્રિફળા ચૂર્ણ પાણી અને મધ સાથે લેવામાં આવે તો શરીરને ઘણા સમયમાં ખૂબ જ વધારે ફાયદો થાય છે. નિયમિત રીતે ત્રિફળાચૂર્ણ સેવન કરવામાં આવે તો વજનમાં ઘટાડો જોવા મળે છે.
Leave a Reply