રાતના સમય નહાવુંથી દિવસભરની ધૂળ માટી અને ગંદકી સાફ થઈ જાય છે. જો આ ગંદકી સાથે આપણે પથારીમાં ઊંઘી જઈએ તો આપણે નિંદરમાં પણ રૂકાવટ આવે છે અને ત્વચા સંબંધી એલર્જી પણ શક્યતા રહે છે. એટલા માટે સ્વસ્થ રહેવા માટે રાત્રે નહાવું ખૂબ જરૂરી છે.
નહાવું દૈનિક ક્રિયા છે જે મોટા ભાગના માણસો સવારે ઊઠીને અથવા તો કામ પર જતાં પહેલાં કરે છે. હવાથી આપણા શરીરમાં એક તરફ ગંદકી નીકળી જાય છે ત્યારે બીજી તરફ આપણે ફ્રેશ મેસેજ કરીએ છે. જોકે કેટલાક એક્સપર્ટનું માનવું છે કે રાત્રે નહાવાથી તમને સારી ઉંઘ આવે છે અને દિવસની શરૂઆત કરવા માટે સવારે નહાવું એ સારો સમય છે.
બંને સમયમાં નહાવાના પોતાના અલગ-અલગ ફાયદા અને નુકસાન છે પરંતુ રાત્રે શરીરને જે દિવસ દરમિયાન પરસેવો ચીકાશ અને એલર્જી વાળા તત્વો દૂર થઈ જાય છે અને ત્વચાને ચમકતી બનાવી દેશે.નહાવાથી શરીરનું તાપમાન સામાન્ય થાય છે જેનાથી આપણે ઝડપથી અને મીઠી નીંદર આવે છે. મોટાભાગના વિશ્લેષણમાં દર્શાવ્યું છે કે ઊંઘ ના ઓછામાં ઓછા ૯૦ મિનિટ પહેલાં લેવાથી શરીરનું તાપમાન સામાન્ય થઈ જાય છે અને મીઠી નીંદર આવે છે.
અને સાથે સો વાર લેવાથી મગજમાં કોર્ટિસોલ નામના હોર્મોનનું સ્તર ઓછું થઇ જાય છે અને માનસિક અવસ્થા સુધરે છે.રાતમાં શરીરની ત્વચા ની કોશિકાઓ પોતાની જાતને સ્વસ્થ બનાવે છે અને મૃત થઇ ગયેલા કોશિકાઓ ને હટાવી ને નવી કોશિકાઓ નું ઉત્પાદન કરે છે જોકે રાત્રે નહાવાથી તમારું કામ વધુ ઝડપી બને છે.
Leave a Reply