ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટે લોકો અનેક પ્રકારના ઉપાય કરતા હોય છે. પરંતુ આજે અમે તમને ઉનાળાની ઋતુ ની સંજીવની બૂટી એટલે કે પોતાના વિશે જાણકારી આપવા નથી સુધીના સૌથી સરળ વ્યંજન છે.ફુદીનો દરેક વાનગીમાં સ્વાદ અને સુગંધ વધારવા માટે વપરાતું હોય છે. ફુદીનો સુગંધ અને સ્વાદનો અનેરો સંગમ ધરાવે છે.
સુધીના ની સુગંધ બારેમાસ વ્યંજન બનાવવા માટે ઉપયોગમાં લઇ શકાય છે. આયુર્વેદમાં પણ અનેક ગુણોથી ફૂદીના વખાણ કરવામાં આવ્યા છે.તેમને આયુર્વેદની દ્રષ્ટિએ શ્રેષ્ઠ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં ખૂબ જ વધારે ગરમી પડતી હોય છે. તે ગરમીથી બચવા માટે ફૂદીના પાન થોડીવાર પલાળી પછી તેમને પીસીને આપવાના રહેશે.
ત્યાર પછી તેમણે નિમક અને થોડી સાકર મીશ્ર કરી અને તે પાણીનું સેવન કરવાથી ઉનાળાની ગરમી લાગશે નહીંઉનાળામાં દહીં છાશ ફૂદીના પાન પીસીને નાખવાથી પણ લાગતી નથી અને ફુદીનાના પાન નું સેવન કરવાથી તાવ શરદી ઉધરસ કબજિયાત અને પેટને લગતી બીમારીઓ દૂર કરી શકાય છે.
કોઈપણ વ્યક્તિને હેડકી આવતી હોય તો તે ફુદીનાના રસમાં પાણી મધ અને સાકર મીશ્ર કરી અને પી શકે છે.આ રસ પીવાથી હેડકી આવતી દૂર થાય છે. ફુદીનામાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી કેન્સર તત્વો હોય છે. કે તે આપણા શરીરને કોઈ પણ પ્રકારના કેન્સરના જોખમ કારક વિષાણુ થી દૂર રાખે છે. આપણા શરીરને બેક્ટેરિયાથી દૂર રાખે છે.
કોઈપણ વ્યક્તિને પેટને લગતા દર્દ હોય તો ખાવો હોય ને લગતા રોગો હોય કે કોઈ પણ ગાંઠ હોય તે ઉધરસની સમસ્યા પણ વધી છે.અનેક રોગોની દવા નો ઉપયોગ કરવામાં આવે છે. ફૂદીના પાનમાં ખૂબ જ વધારે પ્રમાણમાં વિટામીન એ વિટામીન બી વિટામિન સી અને ખૂબ જ વધારે પ્રમાણમાં કેલ્શિયમ આયરન મળી આવે છે.
એટલા માટે આપણા મોઢામાં રહેલી દુર્ગંધનો નાશ કરે છે.તેના ગુણોને કારણે તેનો ઉપયોગ સાબુ, કોલગેટ વગેરે પ્રમાણમાં કરવામાં આવે છે. ફુદીનાનો ઉપયોગ સુગંધ માટે માટે ઉપયોગ ઔષધી તરીકે ઉપયોગમાં કરવામાં આવે છે. ફુદીનાના પાનને સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ઠંડા અને સ્ફૂર્તિ આપનાર માનવામાં આવે છે.આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ બીમારીને નિયંત્રણમાં રાખી શકે છે.
શરીરમાં સોજા ચડી ગયા હોય તો તે સોજાને ઉતારી લેશે ફુદીનાનો નિયમિત રીતે સેવન કરવાથી માણસને હોજરી પણ મજબૂત થાય છે. અને પાચનશક્તિમાં જબરજસ્ત સુધારો આવે છે. વ્યક્તિને જો કોઇપણ જીવ જંતુ શરીર ઉપર કરડી ગયું હોય તો તેમના ડંખ ઉપર પણ તેનો રસ ચોપડવાથી ઝેર દૂર થાય છે.
મધમાખી નો ડંખ એ લાગ્યો હોય તો તેમના ઉપર ફુદીનાનાં સોગંધ ઉમેરવાથી તેમાં રાહત પ્રાપ્ત થાય છે. વ્યક્તિને બેહોશ થઈ ગયો હોય તો તેમને તાત્કાલિક હોશ માં લાવવા માટે બેહોશી દૂર કરવા માટે ફુદીના ની સુગંધ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. તેવું કોઈપણ વ્યક્તિના ફેફસામાં જૂનો કફ હોય તો નિરંતર રીતે ફુદીના રસનું સેવન કરવાથી તે દૂર થાય છે.
શરીરમાં ફેફસામાં જામેલા કફ નો વધારો ન થાય તે માટેની વિશેષ કાળજી લેવી જોઇએ અને ફુદીનાના રસને નિયમિત રીતે સેવન કરવાથી ભોજનમાં અરુચિ આવતી નથી અને ભોજનના સ્વરૂપમાં રૂચી આવે છે.મળમૂત્રના તમામ પ્રકારના વિકારોને નિયંત્રિત કરનાર અને તેમણે યોગ્ય રીતે કાર્ય કરવા માટે ફુદીનાનું સેવન અત્યંત આવશ્યક છે.
Leave a Reply