આપણા જીવનને સરળ બનવા માટે અને વિકસિત જીવન જીવી શકાય છે એવી કેટલીક વાતો ધાર્મિક ગ્રંથોમાં જણાવેલ છેઅને રાતના સુતી વખતે માથા નીચે રાખવાની વસ્તુની પણ વાત કરવામાં આવી છે. કેટલીક વસ્તુ એવી છે જેને સુતી વખતે અપણી પાસે રાખવાથી નકારાત્મકતા અને અશુભતા વધારે છે. એટલે આજ અમે તે વાત જણાવા જઈ રહ્યા છીએ.
જેથી તમે પણ સુતી વખતે આ વસ્તુ તમારા માથા નીચેના રાખો.કોઈ પણ આધુનિક યંત્ર: યંત્રને હમેશા સ્વપ્રચલિત માનવામાં આવે છે, તે હમેશા ચાલતા રહેતા હોય છે. તે આપણી શાંતિનો અવરોધ કરી શકે છે. ઘડિયાળ કે મોબિલ જેવા ઘણા યંત્રો માથા નીચે ના રાખવા વાસ્તુશાસ્ત્ર અનુસાર વ્યક્તિને પોતાના તકિયા નીચે સમાચાર પત્ર અને મેગેજીન જેવી વસ્તુ ના રાખવી જોઈએ
આ વસ્તુને રાખવાથી વ્યક્તિનું જીવન પ્રભાવિત થાય છે.ક્યારેય પણ માથા નીચે પર્સ અને વોલેટ ના રાખવું જોઈએ તે નકામાં ખર્ચા વધારે છે કુબેર અને લક્ષ્મીનો વાસ હમેશા તિજોરી કે કબાટમાં હોય છે સુતા પહેલા એ જાણી લો કે તમે પર્સ સરખી જગ્યાએ રાખ્યું છે કે નહી પછી જુઓ કેટલા સુખી રહો છો.દોરી જેવી વસ્તુ દૈનિક જીવનમાં ઉપયોગી થઇ શકે છે.
પણ સારું થશે કે રાતે તેને પથારી નજીક ના રાખો વાસ્તુ અનુસાર દોરી અને સાકળ અશુભ પ્રભાવ લાવે છે. તેનાથી મનુષ્યના કામમાં વારંવાર વિપત્તિ આવે છે અને કાર્ય બગડે છે. વાસ્તુનું માનવું છે કે રાતે સુતી વખતે પલંગ નીચે કે માથાની તરફ ખાંડણી ના રાખવી જોઈએ તેનાથી સબંધોમાં તણાવ આવે છે અને વ્યક્તિ સકારાત્મક કાર્યોમાં ઉર્જા વાપરવાના બદલે વિવાદોમાં પડી જાય છે.
Leave a Reply