ડુંગળી અને લસણ વાયુને શુદ્ધ કરે છે. પરંતુ બહુ ઓછા લોકો એ જાણતા હશે કે જ્યારે તેને શરીર પર લગાવવામાં આવે તો તે શરીરમાં કીટાણુઓ અને જીવાણુઓનો પણ નાશ કરે છે રાતના સુતા પહેલાં ડુંગળી મોજામાં રાખનારા તે માનવીની ત્વચાના અંદરના ભાગમાં લાભ આપે છે અને કોમળ બનાવે તેની સંભાવના રહેલી છે.વાસ્તવમાં તમારા પગના તળિયાની નીચે અનેક પ્રકારની કોશિકાઓ છે
જે સંપૂર્ણ શરીરની અલગ-અલગ કોશિકાઓથી જોડતી હોય છે. તે ચાઇનીઝ ચિકિત્સામાં શિરોબિંદુના રૂપમાં ઓળખવામાં આવે છે, દરેક ભાગનો અવયવનો રસ્તો બને છે.તેથી જ્યારે રાત્રે સુતા પહેલા મોજામાં ડૂંગળીની સ્લાઈસ રાખવામાં આવે તો ત્યારે તે સ્વાસ્થ્ય માટે ઘણુ ફાયદાકારક છે.
પરંતુ મોજામાં સ્લાઈસ એ રીતે રાખીએ તો સંપૂર્ણ રીતે પગને ચોટીને રહે છે, નહિતર કોઈ ફાયદો થશે નહિ.પગનાં નીચેના ભાગોમાં અલગ-અલગ તંત્રિકાઓ આશરે 7,000 હોય છે, જે શરીરના વિવિધ અંગોથી જોડાયેલી હોય છે. હા શરીરની અંદર એક શક્તિશાળી વિજળીના સર્કિટની જેમ કામ કરે છે.
પરંતુ તે બુટ-ચપ્પલ પહેરવાને લીધે નિષ્ક્રિય બની જાય છે.આ કારણ છે કે અમુક કલાકો માટે ખુલ્લા પગે ચાલવાનીની સલાહ આપવામાં આવે છે. ડુંગળી અને લસણ હવાના શુધ્ધ કરવા ઓળખવામાં આવે છે તેમજ સ્કિન પર લગવવાથી જીવાણુઓને મારવા માટે સહાય મળે છે. તદુપરાંત, ડુંગળી માં રહેતી ફોસ્ફોરિક નામનુ એસિડની રક્તમા પ્રવેશી બ્લડ શુદ્ધ થવા માટે સહાય કરે છે.
પરંતુ ધ્યાજ એ રાખવાનુ છે કે ડુંગળીનો ફરીથી પ્રયોગ ન કરવો કેમ કે તેમા કિટાણુઓ અને જીવાણુઓ ભેગા થવા લાગે છે. રક્ત શુદ્ધ કરવા તેમજ કિટાણુઓ અને જીવાણુઓને મારવા માટે તેનો ખૂબ સરળતાથી ઉપયોગ કરવામાં આવે છે. તો તો ચાલો જાણીએ તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય.
ઓર્ગેનિક ડુંગળીનો એટલા માટે વપરાશ કરવો જોઈએ કે કે તે કિટનાશકો તેમજ અન્ય કેમિકલ થી મુક્ત હોય છે અને રાત્રે તમારા બ્લડમાં પ્રવેશ કરે છે. ડુંગળીને નાની અને પાતળી સ્લાઈસ મા કાપો કેમ કે આમ કરવાથી તે તમારા પગના ભાગમાં સરળતાથી રહેશે અને તમને ઊંઘના સમયે પગના નીચેના ભાગમાં સરળતાથી તમારા પગને અસર કરશે.
ડુંગળીમાં રહેલી કુદરતી ચિકિત્સા તમારિ ત્વચાના માધ્યમથી પોતાનુ કાર્ય કરશે. રક્ત ને શુદ્ધ કરીને બેક્ટેરીયા તેમજ કિટાણુઇને મારવા અને વિષેલા પદાર્થોને શોષવા માટે સહાય કરે છે. ડુંગળિ ઓરડાની હવાને શુદ્ધ કરવામાં પણ સહાયતા કરે છે. ઈંગ્લેન્ડમાં પ્લેગના સમયે ડુંગળીને કાપીને હવાને શુદ્ધ કરવા માટે ઓરડામાં રાખવામાં આવતી હતી.
Leave a Reply