health

આ સૂકાયેલ બીજ માત્ર એક પ્રકારનો મેવો જ નથી પણ આરોગ્ય માટે છે ખુબ જ ફાયદાકારક.

ઉનાળાની સિઝનમાં તરબૂચ અને શક્કર ટેટી દરેક લોકોએ બને તેમ વઘારે ખાવી જોઇએ. ઉનાળાની ઋતુમાં શક્કરટેટી ની માંગ વધી જાય છે. શક્કર ટેટી ના બીજમાં મોટા પ્રમાણમાં પ્રોટીન મળી આવે છે.જો શક્કર ટેટીની વાત કરવામાં આવે તો ગરમીમાં ઠંડક પહોંચાડવાની સાથે-સાથે તે અનેક સ્વાસ્થ્ય સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે.

પાણીની માત્રા વધુ હોય જે કાળઝાળ ગરમી માં શરીરમાં થતી પાણીની ઉણપને પૂરી કરવામાં બેસ્ટ રીતે સાબિત થાય છે.શક્કર ટેટીમાં જરૂરી પ્રમાણમાં પાણી હોય છે જે આપણા શરીરને હાઈડ્રેટ રાખે છે. શક્કરટેટી ના સૂકાયેલ બીજ માત્ર એક પ્રકારનો મેવો જ નથી પણ આરોગ્ય માટે છે ખુબ જ ફાયદાકારક.

આજે અમે તમને શક્કરટેટી ના બીજના લાભ જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણી લઈએ… શક્કરટેટી ના બીજના સેવનથી શૌચની તકલીફ પણ દુર થાય છે. જો તમે પાચનની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો શક્કરટેટી ના બીજ ખાવ, તેનાથી શોચ ની તકલીફ દુર થઇ જાય છે. તેમાં થી મળતા મિનરલ્સ પેટની એસીડીટી ને દુર કરે છે.

જેથી પાચન ક્રિયા સારી રહે છે.બીજ પોટેશિયમ માં સમૃદ્ધ હોય છે જે બ્લડ પ્રેશર ને ઓછુ કરવામાં મદદ કરે છે, જેનાથી હદય તંદુરસ્ત રહે છે.ટેટીના બીજ માં વિટામીન ઈ અને બીટા કેરોટીન વધારે પ્રમાણ માં હોય છે, જે નજર ને તેજ કરે છે. તે આંખની રોશની વધારવામાં મદદરૂપ થાય છે.ટેટીના બીજ માં પ્રોટીન નું પ્રમાણ વધારે હોય છે

જે તમારા નખ ની લંબાઈ વધારે છે અને સાથે મજબુત પણ બનાવે છે. ટેટીના બીજ વાળ નો ગ્રોથ ને વધારે છે.જો તમે કે તમારા ઘરના કોઈ સભ્ય ડાયાબીટીસની તકલીફનો સામનો કરી રહેલ છે તો શક્કરટેટી ખાધા પછી તમારે તેના બીજને સુકવીને જરૂર રાખી લેવા જોઈએ. આવું એટલા માટે કહેવામાં આવે છે.

કેમ કે શક્કરટેટી ના બીજ ટાઈપ 2 ડાયાબીટીસમાં ઘણો ફાયદો પહોચાડે છે. જો નિયમિત રીતે તે ખાવામાં આવે તો આ બીમારી થવાથી અટકાવી શકાય છે.આ બીજમાં ફોલેટ નું વધારે પ્રમાણ સોડીયમની માત્રા ને ઓછું કરે છે. જે ગર્ભવતી મહિલાઓ માં પાણી ની સમસ્યા ને ઓછી કરી દે છે.

મેઘા

Recent Posts

મલાઈકા અરોરા ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને સ્વિમિંગ પુલમાં જોવા મળી ખુબ જ મસ્તી કરતી, જુઓ હોટ વિડીયો….

મલાઈકા અરોરા તેના બોલ્ડ લુક્સમાં સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળે છે. પરંતુ આ વખતે…

6 months ago

રાતોરાત મેકર્સે શો માંથી સાફ કર્યું સત્યાનું પત્તું, છેલ્લી પોસ્ટ શેર કરીને લીધી વિદાઈ…

ટીવી સીરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' ટૂંક સમયમાં જ લીપ આવવા જઈ રહ્યો…

6 months ago

અંબા વિરાટ પર સત્યાની હત્યાનો આરોપ લગાવશે, હવે સઈ કરશે વિરાટને નિર્દોષ સાબિત

ટીવી શો ગુમ હૈ કિસી કે પ્યાર મેંના નિર્માતાઓ એક વિસ્ફોટક ટ્વિસ્ટ એન્ડ ટર્ન લેવા…

6 months ago

અનુજના સમજાવવા છતાં પણ અનુપમા નહીં માને, પતિને કાયમ માટે છોડીને જતી રહેશે…

ગૌરવ ખન્ના અને રૂપાલી ગાંગુલીનો શો અનુપમા TRP લિસ્ટમાં ટોપ પર રહે છે. અનુજ અને…

6 months ago

સોશિયલ મીડિયા પર લોકોએ અનુપમા શો પર લગાવ્યા ગંભીર આરોપો, ટ્વિટર પર ટ્રેન્ડ થયું ‘બોયકોટ અનુપમા’

ટીવી ટીઆરપી લિસ્ટમાં હંમેશા ટોપ પર રહેતો શો ‘અનુપમા’ માં દરરોજ એક નવો ધમાકો જોવા…

6 months ago

પલકની મમ્મીએ ફરી બોલ્ડ અદાઓ બતાવી, દોરીમાં બાંધેલી બ્રાલેટ પહેરીને કરાવ્યું ફોટોશૂટ

ટીવીનું જાણીતું નામ શ્વેતા તિવારીએ આ સમયે શું કરવું તે સમજાતું ન હોવાનું મન બનાવી…

6 months ago