આ જડીબુટ્ટીના ઉપયોગથી શરીરમાં થતા ઉધરસ તાવની સમસ્યામાંથી રાહત પ્રાપ્ત કરી શકાય છે.

ઋતુમાં થતા પરિવર્તનને કારણે સ્વાસ્થ્ય ને લગતી તકલીફમાં વધારો થતો હોય છે.  હવામાન વાયરસ નું પ્રમાણ વધતા શરદી અને ઉધરસની સમસ્યાઓ થવા લાગતી હોય છે.આ શરદી અને ઉધરસની બિમારી સામાન્ય લાગતી હોય છે. પરંતુ જ્યારે આ શરદી અને ઉધરસ સાથે ન્યુમોનિયા કે કોરોનાવાયરસ મિશ્ર થઈ જાય છે.

ત્યારે શરીરમાં રહેલ આ કફનમાં પડી જાય છે. અને તે પોતાના વાયરસનું સંક્રમણ કરતા હોય છે.અત્યારે ઉનાળાની ઋતુમાં ફેફસામાં રહેલા કફ નાકની બહાર આવતા હોય છે. જેથી ના જીવાણુ દૂર થતા હોય છે. તેના પરિણામે ઉનાળાની શરૂઆતમાં જ શરદી-તાવ જેવી ઇન્ફેક્શન ને લગતી બિમારીઓમાં વધારો જોવા મળતું હોય છે.

તેના પરિણામે લોકો અલગ-અલગ પ્રકારની દવા લેતા હોય છે.પરંતુ તે દવાના કારણે થતી આડ અસરના કારણે તેમને ખૂબ જ વધારે હોય છે. જો આયુર્વેદિક દ્રષ્ટિએ જોઈએ તો આ તમામ સમસ્યાઓનું સમાધાન કરી શકાય છે.  જડીબુટ્ટી ના ઉપયોગથી શરીર માં થતા ઉધરસ તાવ ની સમસ્યામાંથી રાહત પ્રાપ્ત કરી શકાય છે.

આ બીમારીનો ઈલાજ આપણા રસોડામાં જ રહેલો હોય છે.  આપણા રસોડામાં એવા ઘણા બધા મસાલા હોય છે. કે જે આવા તમામ પ્રકારના વાઇરલ ઇન્ફેકશનનો ઇલાજ કરી શકે છે. જેમાં સૌપ્રથમ જોવા જઈએ તો આદુ આવે છે.આદુ આપણા શરીરમાં રહેલી શરદી અને ઉધરસ માટે નો સૌથી મોટી ઔષધી છે.

આદુમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ તત્વ હોય છે. તે આપણા શરીરને અનેક રોગો સામે લડવાની શક્તિ આપતું હોય છે. તેની સાથે તે તેમની ગરમપ્રકૃત્તિ આપણા શરીરમાં રહેલી ઉધરસ અને શરદી મટાડે છે. એક તપેલીમાં તમે ગરમ પાણીમાં તુલસી અને નીમક વગેરે મિશ્ર કરી અને તેમનું સેવન કરવાથી શરીરમાં રહેલા તમામ પ્રકારના વાયરસ દૂર થાય છે.

તેમનો નાશ લેવાથી શરીરમાં રહેલા વાઈરસ નાશ પામે છે. શરીરમાંથી રહેલા કફ મારફતે શરીરની બહાર જય છે.એક ચમચી મધ પાણીમાં મિશ્ર કરી અને રાતે સૂતા પહેલા પીવાથી કફ નાશ પામે છે.  મધ ખૂબ જ વધારે પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ તત્વ હોય છે.

જે આપણા શરીરમાં રહેલા કફને દૂર કરે છે. સવારે ખાલી પેટે ભૂખ્યા પેટે સવારે બે ચમચી મધ પીવાથી શરીરમાં રહેલો કફ બહાર નીકળે છે.મેથીની ભાજીનું સેવન કરી અને પણ કફને બહાર કાઢી શકાય છે. મધમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ઔષધીનો રસ ઉમેરવામાં આવે તો તેમનો ગુણ અનેક ગણો વધી જતું હોય છે.

મધ શરદી અને ઉધરસની તમે ઉત્તમ દવા માનવામાં આવે છે.સવારે અને સાંજે ભૂખ્યા પેટે બે ચમચી મધ પાણી અને અનેક પ્રકારની ઔષધિ સાથે લેવામાં આવે તો ફેફસા થી ના સુધીનો તમામ કફ નીકળી જતો હોય છે. તેના કારણે શરીરમાં થતી શરદી ઉધરસની સમસ્યા ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થતી હોય છે.

મધમાં ખૂબ જ વધારે પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ તત્વ છે.તે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તે ઉપાય કરવાથી આપણા શરીરની શરદી ઉધરસ તાવ ને લગતી સમસ્યા દૂર થાય છે. તે ઉપરાંત તુલસીના પાંદડા નો રસ અને મધનું મિશ્રણ કરી અને પીવાથી શરદી ઉધરસની સમસ્યા દૂર થાય છે.

હળદર ને ગરમ દૂધમાં મિશ્ર કરી અને પીવાથી આપણું શુદ્ધ થાય છે.  ગળામાંથી રહેલો અને નાકમાં રહેલો કફ દૂર થાય છે. સવારે અને સાંજે ફુદીનાવાળી ચા પીવાથી શરીરમાં રહેલો કફ બહાર આવે છે. તે ઉપરાંત આદું અને ટુકડા કરી અને તેમાં લીલી હળદરના ટુકડા પણ મિશ્ર કરવા

આ ટુકડામાં કાળા ફુદીના અને તુલસીનો રસ મિશ્ર કરી અને ગરમ પાણીમાં પલાળી દેવા અને 10 મિનિટ સુધી તેને ગરમ કરવું.ત્યાર પછી તે પાણી ઠંડું પડી જાય પછી તે પાણીનું સેવન કરવાથી માં રહેલો કફ દૂર થાય છે. તે ઉપરાંત હિંગને નિયમિત રીતે સુંઘવાથી નાકમાંથી જમા થયેલો કફ બહાર આવે છે. અને જમા થયેલી ગંદકી દૂર થાય છે.

જ્યારે શરીરમાં કફનું પ્રમાણ વધી જાય છે.ત્યારે તેના અને અન્નનળી અને શ્વાસનળી માં ફસાઈ જતો હોય છે. તેથી વ્યક્તિને શ્વાસ લેવામાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે.  મેથીના પાંદડા ની શાકભાજી સવારે અને સાંજે એક ચમચીસવારે અને એક ચમચી મેથીનાં પાન ની ભાજી સાંજે લેવામાં આવે તો કફ ને લગતી તમામ પ્રકારની સમસ્યા દૂર થાય છે. અમે કફને દૂર કરવા માટે કપૂરની ગોળી લઈ શકો છો

તેને રૂમાલ બાંધી અને પોટલી વાળી અને સૂંઘવાથી શરીરને ખૂબ જ વધારે આરામ પ્રાપ્ત થાય છે.  કોઈ પણ વ્યક્તિનું નાક બંધ  હોય તો તે ખુલી જાય છે. તે ઉપરાંત કેસરમાં દૂધમાં તેમને ત્રણ વખત નિયમિત રીતે કેસરવાળું દૂધ પીવાથી કફ અને ઉધરસ માંથી રાહત પ્રાપ્ત થાય છે.

ગરમ લીંબુ માં પાણી નાખી અને પીવાથી ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થાય છે. તીખા નો પાવડર લઇ અને તેમાં સાકર સાથે મિશ્રણ કરી અને પિવાથી તેમાં ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થાય છે. આ માટે તમારે 50 ગ્રામ કાળા મરી લઈને તેમાં 20 ગ્રામ ગોળ અને ૬૦ ગ્રામ સાકર મીશ્ર કરી અને સવારે અને સાંજે તેમનું સેવન કરવાથી શરીરમાં રહેલો કફ દૂર થાય છે.

50 ગ્રામ સૂંઠ લઈ શકો છો 20 ગ્રામ કાળા મરી લઇ શકો છો અને ૫૦ ગ્રામ હળદર આ તમામ વસ્તુઓને મિક્સ કરી અને તેમાં ૫૦ ગ્રામ ગોળ ઉમેરી અને ગરમ કરી અને તેમનું સેવન કરવાથી શરીરને શરદી તાવ ઉધરસ જેવી તમામ પ્રકારની સમસ્યામાંથી રાહત પ્રાપ્ત થાય છે. ગરમ પાણીમાં લીંબુ નીચોવી અને તેની સાથે કાળા તીખા નું ચૂર્ણ મિશ્ર કરી

દૂધ સાથે પીવાથી શરદી તાવ અને ઉધરસ જેવી સમસ્યાઓમાંથી રાહત પ્રાપ્ત થાય છે.  નવશેકા ગરમ પાણીમાં મધ અને હળદર મિશ્ર કરી અને દિવસમાં ત્રણથી ચાર વખત કોગળા કરવાથી ગળામાં જામી ગયેલો કફ દૂર થાય છે. હળદર અને મધ નુ સાથે સેવન કરવાથી શરીરમાં અનેક પ્રકારની સમસ્યા દૂર થાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *