મનોરંજન

રૂપાલી ગાંગુલી બંને સહ-કલાકારોના નિધનથી ભાંગી પડી, નીતેશ પાંડેની અંતિમ યાત્રામાં રડતી જોવા મળી, વિડીયો વાયરલ…

અનુપમા ફેમ નિતેશ પાંડે હવે આ દુનિયામાં નથી. હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું છે. તેમની અચાનક વિદાયથી તેમના નજીકના લોકો શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ સાથે જ ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ટીવી સીરિયલ ‘અનુપમા’માં નિતેશ પાંડે સાથે કામ કરનાર રૂપાલી ગાંગુલીની પણ રડીને હાલત ખરાબ થઈ ગઈ છે.

નિતેશ ના નિધન થી ભાંગી પડી રૂપાલી
રૂપાલી ગાંગુલી તેના બંને સહ કલાકારો નિતેશ પાંડે અને વૈભવી ઉપાધ્યાયના નિધનના દુઃખને દૂર કરવામાં અસમર્થ છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે રડતી જોવા મળી રહી છે.

જણાવી દઈએ કે, આ વીડિયો નિતેશ પાંડેના ઘરની બહારનો છે. જ્યારે તે તેના મિત્ર નિતેશ પાંડેને વિદાય આપવા આવી ત્યારે રૂપાલી તેના આંસુને રોકી શકી ન હતી. કારમાં બેસીને તે પોતાના દુપટ્ટા વડે આંસુ લૂછતી જોવા મળી હતી.

રીલ નહીં રિયલ લાઈફ માં પણ સારા મિત્રો હતા રૂપાલી અને નિતેશ: તમને જણાવી દઈએ કે, રૂપાલી ગાંગુલી અને નિતેશ પાંડે માત્ર રીલ લાઈફમાં જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ ઘણા સારા મિત્રો હતા.

નિતેશના મૃત્યુ બાદ રૂપાલી ગાંગુલીએ ખુલાસો કર્યો હતો કે નિતેશ તે લોકોમાંથી એક હતો જેણે હંમેશા તેને સપોર્ટ કર્યો હતો. પોતાના મિત્રને યાદ કરતાં તેણે કહ્યું કે ડેલનાઝ અને સારાભાઈ સિવાય નિતેશ એકમાત્ર વ્યક્તિ હતો જે હંમેશા તેની સાથે સંપર્કમાં રહેતો હતો.

Durga

Recent Posts

મલાઈકા અરોરા ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને સ્વિમિંગ પુલમાં જોવા મળી ખુબ જ મસ્તી કરતી, જુઓ હોટ વિડીયો….

મલાઈકા અરોરા તેના બોલ્ડ લુક્સમાં સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળે છે. પરંતુ આ વખતે…

4 months ago

રાતોરાત મેકર્સે શો માંથી સાફ કર્યું સત્યાનું પત્તું, છેલ્લી પોસ્ટ શેર કરીને લીધી વિદાઈ…

ટીવી સીરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' ટૂંક સમયમાં જ લીપ આવવા જઈ રહ્યો…

4 months ago

અંબા વિરાટ પર સત્યાની હત્યાનો આરોપ લગાવશે, હવે સઈ કરશે વિરાટને નિર્દોષ સાબિત

ટીવી શો ગુમ હૈ કિસી કે પ્યાર મેંના નિર્માતાઓ એક વિસ્ફોટક ટ્વિસ્ટ એન્ડ ટર્ન લેવા…

4 months ago

અનુજના સમજાવવા છતાં પણ અનુપમા નહીં માને, પતિને કાયમ માટે છોડીને જતી રહેશે…

ગૌરવ ખન્ના અને રૂપાલી ગાંગુલીનો શો અનુપમા TRP લિસ્ટમાં ટોપ પર રહે છે. અનુજ અને…

4 months ago

સોશિયલ મીડિયા પર લોકોએ અનુપમા શો પર લગાવ્યા ગંભીર આરોપો, ટ્વિટર પર ટ્રેન્ડ થયું ‘બોયકોટ અનુપમા’

ટીવી ટીઆરપી લિસ્ટમાં હંમેશા ટોપ પર રહેતો શો ‘અનુપમા’ માં દરરોજ એક નવો ધમાકો જોવા…

4 months ago

પલકની મમ્મીએ ફરી બોલ્ડ અદાઓ બતાવી, દોરીમાં બાંધેલી બ્રાલેટ પહેરીને કરાવ્યું ફોટોશૂટ

ટીવીનું જાણીતું નામ શ્વેતા તિવારીએ આ સમયે શું કરવું તે સમજાતું ન હોવાનું મન બનાવી…

4 months ago