કોઈ પણ પ્રકાર ની નકારાત્મક અને સકારાત્મક ઉર્જા પણ ત્યાંથી જ આવતી હોય છે. ઘણા એવા લોકો પણ ત્યાંથી આવી જતા હોય છે જેમની નજર ખરાબ હોય.જો આપને વાસ્તુાસ્ત્રના નિયમોનું પૂરી રીતના પાલન કરીએ તો આપણને સુખમય જીવન મળે છે. વાસ્તશાસ્ત્રના નિયમ અનુસાર જે જગ્યાએ વાસ્તુદોષ હોય છે ત્યાં કોઈ દિવસ સુખ સમૃદ્ધિનો પગ થતો નથી.
આ દોષ કોઈ પણ દિશામાંથી માણસ ઉપર નકારાત્મક અસર પડે છે.હવે એક વાત તો સ્વાભાવિક છે કે તે વ્યક્તિ પણ ઘરમાં જયારે પ્રવેશ કરશે ત્યારે મુખ્ય દ્વાર દ્વારા જ કરશે. માટે તમે જો એવું ઇચ્છતા હોય કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ન આવે અને તમારા જીવનમાં હંમેશા શાંતિ બનેલી રહે.
અને તમે જીવન માં બહુ બધી સફળતા મેળવો તો એ માટે જરૂરી છે કે તમારા મુખ્ય દરવાજાનું વાસ્તુ હંમેશા સરખું રહે. જો આવું નહિ હોય તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો સમાવેશ થશે.જો દરરોજ ગૃહસ્વામીની ઘરના મુખ્યદ્વાર પર મંગલકારી તોરણો લગાવે તો ગૃહ દોષ દૂર કરી શકાય છે.
અશોકના પાંદડાઓ અથવા આંબા , પીપળો કનેર તોરણો બનાવીને મકાનના મુખ્યદ્વાર પર લટકાવવાની ઘરમાં સુખ સમપ્તી ની સાથે સાથે ધનવૃદ્ધિ અને મનની શાંતિ પણ પ્રાપ્ત થશે.જો ઘરની ગૃહલક્ષ્મી સૂર્યોદય પૂર્વે મુખ્યદ્વર પર ગંગાજળ નાખે , સ્વસ્તિક બનાવે , રગોળી બનાવે . જેનાથી રાત માં એકત્રિત થયેલો નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
ઘરની સફાઈ કર્યા પછી તરત જ સ્નાન કરી પૂજા કરો અને ઘરમાં સુગંધિત ધૂપ બાળી લો. આ સિવાય જો તમે ઘરે ચંદનનો જલસો બનાવો તો તે શ્રેષ્ઠ રહેશે. ધૂપ દહન કર્યા પછી, તેને ઘરના દરેક ખૂણામાં બતાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનાથી ઘરમાં સકારાત્મકતા ઉત્પન્ન થાય છે અને માં લક્ષ્મીજીને આવવાનો માર્ગ ખુલશે.
Leave a Reply