મનોરંજન

મલાઈકા અરોરા ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને સ્વિમિંગ પુલમાં જોવા મળી ખુબ જ મસ્તી કરતી, જુઓ હોટ વિડીયો….

મલાઈકા અરોરા તેના બોલ્ડ લુક્સમાં સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળે છે. પરંતુ આ વખતે મલાઈકા અરોરાની એવી સ્ટાઈલ સામે આવી છે, જેને જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ છે. મલાઈકા અરોરાનો લેટેસ્ટ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, આ વીડિયોમાં એક્ટ્રેસ ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે.

મલાઈકા અરોરા લેટેસ્ટ વિડિયોમાં સ્વિમિંગ પૂલમાં જોવા મળી રહી છે. મલાઈકા પાણીથી લથબથ સિલ્વર શીયર ડ્રેસમાં એટલી સિઝલીંગ દેખાઈ રહી છે કે તેને જોઈને કોઈના પણ હોશ ઉડી જશે. પાણીમાં મસ્તી કરતી મલાઈકા અરોરાની કેટલીક તસવીરો વીડિયોમાં જોવા મળી રહી છે,

આ તસવીરોમાં મલાઈકાના ચહેરા પર વિખરાયેલા વાળ ખુબ જ સુંદર લાગી રહ્યા છે અને મલાઈકા કેમેરા માટે ખૂબ જ હૉટ પોઝ આપતી જોવા મળી રહી છે. મલાઈકા અરોરાના લેટેસ્ટ ફોટોશૂટના વીડિયોમાં 49 વર્ષની ઉંમરમાં પણ તે સુપર સેક્સી દેખાઈ રહી છે..

મલાઈકા અરોરાનો હાલમાં ફિલ્મ્સ અભિનય સાથે દૂર દૂર સુધી કોઈ લેવાદેવા નથી. પરંતુ તેના બોલ્ડ એક્ટ્સ અને અદભૂત ડાન્સથી મલાઈકાએ ઘણી ફિલ્મોમાં ચાર ચાંદ લગાવી દીધા છે. આ સિવાય મલાઈકા અરોરાએ ઘણા ટીવી શોમાં જજ તરીકે પણ પોતાનો જલવો બતાવ્યો છે.

મલાઈકા અરોરા ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ, ડાન્સ ઈન્ડિયા ડાન્સ જેવા ઘણા શોમાં જજની ભૂમિકામાં જોવા મળી છે. આ સિવાય મલાઈકા અરોરા ઘણી બ્રાન્ડ્સની જાહેરાત માટે અને સોશિયલ મીડિયામાં જોરદાર કામ કરે છે. મલાઈકા અરોરા તેના વર્ક ફ્રન્ટ કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે.

Durga

Recent Posts

રાતોરાત મેકર્સે શો માંથી સાફ કર્યું સત્યાનું પત્તું, છેલ્લી પોસ્ટ શેર કરીને લીધી વિદાઈ…

ટીવી સીરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' ટૂંક સમયમાં જ લીપ આવવા જઈ રહ્યો…

4 months ago

અંબા વિરાટ પર સત્યાની હત્યાનો આરોપ લગાવશે, હવે સઈ કરશે વિરાટને નિર્દોષ સાબિત

ટીવી શો ગુમ હૈ કિસી કે પ્યાર મેંના નિર્માતાઓ એક વિસ્ફોટક ટ્વિસ્ટ એન્ડ ટર્ન લેવા…

4 months ago

અનુજના સમજાવવા છતાં પણ અનુપમા નહીં માને, પતિને કાયમ માટે છોડીને જતી રહેશે…

ગૌરવ ખન્ના અને રૂપાલી ગાંગુલીનો શો અનુપમા TRP લિસ્ટમાં ટોપ પર રહે છે. અનુજ અને…

4 months ago

સોશિયલ મીડિયા પર લોકોએ અનુપમા શો પર લગાવ્યા ગંભીર આરોપો, ટ્વિટર પર ટ્રેન્ડ થયું ‘બોયકોટ અનુપમા’

ટીવી ટીઆરપી લિસ્ટમાં હંમેશા ટોપ પર રહેતો શો ‘અનુપમા’ માં દરરોજ એક નવો ધમાકો જોવા…

4 months ago

પલકની મમ્મીએ ફરી બોલ્ડ અદાઓ બતાવી, દોરીમાં બાંધેલી બ્રાલેટ પહેરીને કરાવ્યું ફોટોશૂટ

ટીવીનું જાણીતું નામ શ્વેતા તિવારીએ આ સમયે શું કરવું તે સમજાતું ન હોવાનું મન બનાવી…

4 months ago

સત્યાનું અકસ્માતમાં થશે મોત! ફરીથી વિરાટ અને સઈ એક થશે….

ઐશ્વર્યા શર્મા, નીલ ભટ્ટ અને હર્ષદ અરોરાનો શો ગુમ હૈ કિસી કે પ્યાર મેં ટીઆરપીની…

4 months ago