બ્રહ્માંડનો સૌથી મહત્વપૂર્ણ ભાગ સ્ત્રી માનવામાં આવે છે. સ્ત્રી વગર આ દુનિયાની કલ્પના પણ શક્ય નથી. માનવ શરીર જેટલી જટિલ રચના કદાચ વિશ્વમાં અન્ય કોઈમાં નહીં હોય. કોઈ પણ મહિલાને પૂરી રીતે સમજવી એ એક પ્રકારની આવડત હોય છે. જો મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવે તો તે આપણને પાપના ભાગીદાર બનાવે છે.
આખા પરિવારને સાથે રાખે છે સ્ત્રી. સ્ત્રી વગર પુરુષનું જીવન અધૂરું છે.એક પુરુષને સ્ત્રીની જરૂર હોય છે. એટલે કે પ્રકૃતિને આગળ વધારવા માટે વ્યક્તિને બંને જાતિ નો સહારો લેવો પડતો હોય છે. મહિલાની બોડી સૌથી જટિલ રચનાઓ માંથી એક છે. દેખાવમાં ફેરફાર થાય એ તો સ્વાભાવિક પણ છે, પરંતુ શરીરના કેટલાક આંતરિક અવયવો તો સંપૂર્ણપણે બદલાઈ જાય છે.
અમે તમને જણાવી દઈએ કે સ્ત્રીઓ ની અંદર અમુક એવા અંગ હોય છે કે જે પુરુષોમાં નથી હોતા. જન્મ થી લઈને મૃત્યુ સુધી મહિલાઓ ના શરીર માં એવી ઘણી વસ્તુ થતી રહેતી હોય છે, જેને એક પુરુષ ક્યારેય મહેસૂસ કરી શકતા નથીએક મહિલાના શરીરમાં ખબર નહિ કેટલા પ્રકારના રાજ છુપાયેલા હોય છે, તે લગભગ જ કોઈને ખબર હશે અને એની સાથે સંકળાયેલા ઘણા એવા રહસ્ય હોય છે
જે આજે પણ એક રાજ બની ચુક્યા છે. આજે અમે તમને મહિલાના શરીર સાથે જોડાયેલ અમુક અનોખા અને જટિલ રચના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લઈએ..મોટાભાગના લોકો એવું કહે છે કે આલ્કોહોલનું સેવન એક પુરુષ કોઈ પણ મહિલાની તુલનામાં વધારે કરી શકે છે. આ વાત એકદમ સાચી છે, પરંતુ એવું શા માટે હોય છે?
મહિલાઓના શરીરમાં પુરુષોના પ્રમાણમાં પાણીની માત્રા ઘણી ઓછી હોય છે, જેના કારણે દારૂ પીવાથી મહિલાના શરીરમાં એની અસર પુરુષો કરતા વધારે હોય છે. પાણી ઓછું હોવાના કારણે મહિલાને પુરુષો કરતાં પરસેવો પણ ઓછો થતો હોય છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે એક સ્ત્રીના શરીરમાં યુવાવસ્થા સુધીમાં ઘણા ફેરફાર થઈ જાય છે
અને એ પછી મહિલાઓની લંબાઈ વધવાનું પણ બંધ થઈ જાય છે, પરંતુ વિજ્ઞાન નું માનવામાં આવે તો સત્ય હકીકત કંઇક બીજી છે. એક મહિલાનું શરીર ૨૦ વર્ષ પછી જ પૂરું બદલવામાં સક્ષમ હોય છે. ફક્ત શરીર જ નહિ, પરંતુ મહિલાઓના મગજમાં ૨૦ વર્ષ પછી પણ ઘણો ફેરફાર આવી જાય છે. પુરુષોની તુલનામાં મહિલાઓ ના વાળની લંબાઈ વધારે હોય છે.
મહિલાના વાળ એક અલગ જ સુંદરતા આપે છે. એ ઉપરાંત સ્ત્રીઓના વાળ રેશમી અને મુલાયમ હોય છે. એટલું જ નહિ કોઈ મહિલાના વાળની ક્વોલિટી પરથી પણ એના ભવિષ્ય વિશે જાણી શકાય છે, એટલે કે વાળની ક્વોલિટી જેટલી સારી હશે, એટલી જ આવનારા બાળકનું સ્વાસ્થ્ય પણ સારું અને સુંદર જન્મ લેશે.સામાન્ય રીતે મહિલાઓના બ્રેસ્ટ જોવામાં એક સરખી જ સાઈજના લાગે છે.
પરંતુ હકીકતમાં મહિલાઓના બંને બ્રેસ્ટની સાઈઝ એક બીજાથી થોડી અલગ હોય છે. એવું હોવાની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણ હોય છે, જેમ કે બંનેના બ્રેસ્ટ ટિશ્યુના વોલ્યુમમાં અમુક ફરક હોય, બ્રેસ્ટ પોકેટનું નાનું કે મોટું હોવું વગેરે કારણ પણ હોઈ શકે છે. મહિલાઓ પુરુષોની તુલનામાં વધારે તર્કવાદી જોવા મળે છે.
મોટાભાગની મહિલાઓ પુરુષો કરતા વધારે ઈમોશનલી હોય છે. એક સંશોધન અનુસાર પુરુષના મગજની તુલનામાં મહિલાના મગજમા વધારે કેરેબલ કોર્ટેક્સ જોવા મળે છે. એટલે કે જેના કારણે એનું મગજ વધારે તેજ ચાલતું હોય છે અને મહિલાઓ પુરુષો કરતા વધારે બુદ્ધિશાળી હોય છે.
Leave a Reply