ભાત બાફવામા જે પાણી છેલ્લે વધેલ હોય છે એ પાણીમા ખુબ જ વધારે ખાસ તત્વો રહેલા છે કે જે માત્ર માનવી ની ચામડી ને જ નહી પણ તેના વાળ ની દરેક જાત ની તકલીફો માટે પણ એક અક્સિર ઈલાજ સાબિત થઈ શકે છે. ભાત માથી પાણી દૂર કરવા ની ક્રિયા ને ઓહામણ કહેવામા આવે છે. અને જે પાણી નિકળે વપરાશ કરો છો તો તમારા વાળને કેમિલક્સ ના લીધે હાનિ દૂર કરી શકે એમ છે.
જો તમે નિયમીતરૂપે આ પાણી નો વપરાશ કરો તો એ તમારા વાળને ઘાટ્ટા, મજબૂત અને ચમકદાર પણ બનાવે છે.ચોખાના પાણી માથી પ્રાપ્ત થતા એંટી ઓક્સિડંટ્સ અએ તમારા વાળને સંબંધીત કોઈ પણ જાત ની સમસ્યા ને દૂર કરવા માટે ખુબ જ અસરકારક સાબિત થાય છે.લંબાઈ વધારવા મા પણ ખુબ જ લાભદાયી ગણવા મા આવે છે
અને વાળ ની ચમક પણ વધારે છે. આ પાણી થી જો તમે વાળનો ઘોવ છો તો જે વાળ સાવ જીવ વગર ના દેખાતા હોય એ પહેલા ની માફક તંદુરસ્ત દેખાવા લાગે છેપાણીમા એમિનો નામક એસિડ મળી આવે છે અને તેનો વપરાશ વાળને ધોવા માટે જો કરવામા આવે તો વાળ મુલાયમ અને ચમકદાર બને છે.
આ સાથે જ જો વાળને લાંબા કરવા હોય અથવા તો તેને સ્વસ્થ રાખવા હોય તો તમારે કાયમી માટે પોષ્ટિક ખોરાક લેવાની ખુબ જ જરૂર છે.ચોખા ના પાણીમા ઘણી જાત ના વિટામિન તથા મિનરલ્સ આવેલા હોય છે કે જે વાળ ને ખુબ જ પોષણ પ્રદાન કરે છે
Leave a Reply