આ રીતે વાળની કાળજી રાખવાથી વાળ બને છે લાંબા કાળા અને ઘાટા

દરેક વ્યક્તિને પ્રદૂષણના પ્રમાણમાં વધારો થતા તેમના ચહેરા અને તેમના વાળ ઉપર અસર થતી હોય છે અને આજકાલ દરેક વ્યક્તિને વાળ ખરવાની સમસ્યા અથવા વાળમાં ખોડો થવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.વાળ આપણી સુંદરતામાં વધારો કરે છે. આજકાલ પ્રદૂષણ વાળ વાળ નું પોષણ જલ્દી થી પતી જતું હોય છે.

વ્યક્તિ પાસે એટલો ટાઈમ હોતો નથી કે તે પોતાના વાળને યોગ્ય રીતે કાળજી રાખી શકે તેના કારણે વાળ ઝડપથી છુટા પડી જતા હોય છે.વાળ ઝડપથી નબળા પડી અને તૂટવા લાગતાં હોય છે. વાળનું નિયમિત રીતે પોષણ મળતું નથી. એટલા માટે આજે અમે તમને ઘણા વ્યક્તિઓ ને વાળ વધારવાની અને લાંબા કાળા અને સિલ્કી અને ચમકીલા વાળ રાખવાની શોખ હોય છે.

તેમના વાળ વધી શકતા નથી અને તેમના વારંવાર તૂટી જતા હોય છે.વાળ વધારવાના અથવા લાંબા ઉપાય અને ચમકીલા વાળ કઈ રીતે બનાવી શકાય તેવી માટેના ઘરેલૂ ઉપાય વિશે ની જાણકારી આપવાના છીએ.

ઓલીવના તેલ સુંદરતામાં અને સ્વાસ્થ્ય સંબંધિત કોઇપણ પ્રકારની સમસ્યાથી પ્રાચીન સમયથી તેમનો ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે તમે તો એ ઘરેલુ ઉપચાર કરી શકો છો ઓલીવના તેલમાં વિટામિનની સૌથી વધારે પ્રમાણમાં હોય છે.જેના લીધે વાળ નો વધારો કરવો અતિશય ફાયદાકારક સાબિત થઈ છે. ઓલિવ તેલ ફક્ત વાળ વધારવા માટે ઉપયોગી નથી. પરંતુ વાળને લાંબા અને મજબૂત બનાવવા માટે પણ ઉપયોગી છે.

વાળને તૂટવાની કોઈ પણ પ્રકારની સંભાવના રહેતી નથી તો ચાલો જોઈએ કે ઓલીવ ની મદદથી કઈ રીતે બનાવી શકાય. આ માટે તમારે એક વાટકીમાં ૫ ચમચી ઓલીવ તેલ લેવાનો છે. આ તેલ માથા માં સરખી રીતે માલિશ કરવાનું છે. ઓછામાં ઓછી ૨૦ મિનિટ સુધી માથા ઉપર તેની માલિશ કરવાનું છે.ત્યાર પછી બે કલાક સુધી આમ ને આમ રહેવાનું છે.

ત્યાર પછી શેમ્પૂ વગર ચોખ્ખા પાણીની મદદથી તમારે આ વાળને ધોઈ નાખવાના છે. આ ઉપાય તમે એક દિવસ પછી એક દિવસ કરી શકો છો આમ કરવાથી તમારા વાળ માં વધારો જોવા મળે છે. તે ઉપરાંત વાળ થોડા જ સમયમાં ખૂબ જ વધારે લાંબા થઈ જશે.

બટાકાનો રસ આપણા વાળ માટે પણ અતિશય ફાયદાકારક સાબિત થઈ છે. બટાકાનો રસ માં સ્ટાર્ચ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. તેનો ઉપયોગ નિયમિત રીતે વાળ માટે કરવામાં આવે તો વાળ માં રહેલું પ્રદૂષણનું પ્રમાણ દૂર થઈ જતો હોય છે. વાળ માં જે વધારાનું તેલ જમા થતું હોય છે. તેમનું પણ શોષણ થઇ જતું હોય છે. તે વાળને ખરતા રોકે છે.

બટાકાનો રસ એક કરેલું અને વાળને વધારવા માટેનો ખૂબ જ ઉત્તમ ઉપાય છે.  નાના-નાના ટુકડા કરી દેવામાં આવશે. ત્યાર પછી બટાકા ની પેસ્ટ બનાવી અને તેમને પીસી લેવાની છે. જો મિશ્રણ વધુ ઘાટું હોય તો તેમાં પાણી ઉમેરીને લેવાનું છે. જે પછી ચોખ્ખા કપડા ની મદદથી ગાડી લેવાનું છે. ત્યાર પછી આ મિશ્રણને મદદથી તમે વાળને ધોઈ શકો છોવાળ વધારવા માટે બટાકા ના રસ ની માથા ઉપર માલિશ કરી શકો છો. માલિશ કર્યા પછી એક કલાક સુધી બટાકાનો રસ વાળમાં લગાવીને રાખવો અને ત્યાર પછી ચોખ્ખા પાણી થી ધોઈ નાખો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *