સુખી વિવાહિત જીવન માટે વિશ્વાસ તેમજ વફાદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ ઘણી વખત અમુક કારણોસર જીવનસાથીને છેતરીને પોતાના લગ્ન બાદ પણ તે કોઈની સાથે અફેર કરવાનુ શરૂ કરે છે. આ અફેર પતિ અને પત્ની બંને કરી શકે છે. આજના લેખમા આપણે જાણીશું કે ‘પત્ની કેમ અફેર કરે છે’ તે વિશે ચર્ચા કરીશું.છોકરીઓ માટે લગ્ન પહેલાં બોયફ્રેન્ડ રાખવું એક સામાન્ય વાત છે.
મુશ્કેલીઓ ત્યારે ઉભી થાય છે કે જ્યારે તેઓ લગ્ન કર્યા બાદ પણ પોતાના પ્રેમી ને ભૂલી નથી શકતી. આ કારણ તેમના લગ્ન જીવન પર અસર કરતી હોય છે અને તે પોતાના જુના પ્રેમસંબંધ ની લાગણીઓમા વહેવા લાગે છે.જો લગ્ન બાદ પતિ તેની પત્ની ને મારે છે, તેનો આદર કરે છે અથવા તો તેની અવજ્ઞા કરતો હોય છે તો તે ઘર અને લગ્ન જીવન પત્ની માટે નરક સમાન બની જાય છે.
આ બાદ તે પોતાના માટે નવા જીવનસાથી ની શોધ કરવાનું શરૂ કરે છે. તે તેના પતિ કરતા જુદા સ્વભાવ ના વ્યક્તિને પસંદ કરવાનુ શરૂ કરે છે. ઘણી સ્ત્રીઓ ખાલી પોતાના પતિઓ સામે બદલો લેવા માટે અન્ય પુરુષો સાથે અફેર ચલાવે છે. ઉદાહરણ તરીકે, જો તેના પતિ નુ બીજે ક્યાંય પણ અફેર હોય તો તે પત્ની પણ તેને પાઠ ભણાવવા માટે અફેર કરતી હોય છે.
જો પતિને આ બાબતમાં શંકા હોય અથવા કોઈ અન્ય રીતે તેણીને પજવણી કરે તો પત્નીમા બદલો લેવાની ભાવના જાગી જાય છે.ઘણી વખત સ્ત્રીઓને લગ્ન કરવાની ઇચ્છા ન હોય પરંતુ પોતાના માતા-પિતા ના દબાણને લીધે તેઓ લગ્ન કરતી હોય છે. સ્ત્રીઓ આ પ્રકારના મજબૂરી થી કરવામાં આવેલા લગ્નજીવન થી ખુશ હોતી નથી.
તેથી, જો લગ્ન બાદ તેને ન ગમતું હોય તો પણ તેનો પતિ પ્રણય રાખવાની ઇચ્છા રાખે છે. ત્યારે આવી પરિસ્થતિ સર્જાતી હોય છે.લગ્ન ના થોડા વર્ષો વીત્યા બાદ પતિનો રોમાંસ મા રસ ઓછો થવા લાગે છે. આવી સ્થિતિમાં, સ્ત્રીઓ પોતાની શારીરિક જરૂરિયાતો ને સંતોષવા અન્ય પુરુષો સાથે સંબંધ બાંધવા મજબુર બને છે. પતિ શારીરિક રીતે નબળો હોવાથી સ્ત્રીને વધુ શારીરિક સુખ આપી શકતો નથી
ત્યારે પણ સ્ત્રીઓ આવું પગલું ભરતી હોય છે. સ્ત્રીઓ પોતાના લગ્નજીવન થી કંટાળી જાય છે અને તેમના મનમા કંઈક નવીન કરવાની ઇચ્છા થાય છે અને તેઓ લગ્ન તોડવાનું વિચારતી હોય છે. આ સાથે જ જમાના પ્રમાણે લીવ ઇન રીલેશનશીપ માં રેહવા ઈચ્છતી હોય છે. સ્ત્રી દુખી હોય ત્યારે તે તેના પતિનો ભાવનાત્મક સપોર્ટ ઈચ્છતી હોય છે.
જો પતિ તેની પત્નીને આ ટેકો નથી આપતોઅને જો કોઈ અન્ય પુરુષ તેને આવા સમયે ભાવનાત્મક ટેકો આપે છે, તો પત્ની નુ મન તે વ્યક્તિમાં ખોવાઈ જાય છે. ઘણી વખત પતિ-પત્ની વચ્ચે ઝગડા થતા હોય છે. તો એક સમય એવો આવે છે કે જ્યારે પત્નીઓ આવા કાયમ ના ઝગડાઓ થી કંટાળી ને અન્ય પુરુષ તરફ આકર્ષિત થવા લાગે છે.
Leave a Reply