કોઈ પર ગુસ્સો કરવો એ ખુબ જ હાનિકારક ગણાય છે. ગુસ્સા ને લીધે જ ઘણા બધા સંબંધો બગડી જતા હોય છે. તો અમુક વખત આ ગુસ્સો કરનાર જ પોતે કોઈ કપરી સ્થિતિ મા ફસાઈ જતા હોય છે.જો કોઈ વ્યક્તિ ખુબ જ ક્રોધે ભરાયેલ હોય તો તેને પોતાના મગજ પર કાબુ રહેતો નથી અને ગમે તેમ બોલે છે તેમજ આડાઅવડી ક્રિયાઓ કરવા લાગે છે.
જો કોઈ બહારનો વ્યક્તિ આપણા પર ગુસ્સે થાય તો આપણે જતુ પણ કરી દઈએ છીએ. તમે જ વિચારો કે જો તમારા લગ્ન થાય અને તમારી પોતાની જ ઘરવાળી ખુબ જ ક્રોધ કરનારી મળે તો.સ્ત્રી નો ક્રોધ એ આખા વિશ્વમા બદનામ જ છે. આ ગુસ્સાની વાતને ધ્યાનમા રાખીને આજે અમે તમને અમુક એવા યુવાનો વિશે જણાવીશુ કે, જેને ગુસ્સો કરનારી પત્નિ મળે છે.
તો ચાલો તેના વિશે માહિતી મેળવીએ. K અક્ષર થી શરૂ થતા નામવાળા યુવકો ની ઘરવાળી ખુબ જ ક્રોધ ધરાવતી તથા ઝઘડો કરનારા સ્વભાવ ની હોય છે. તેની ઘરવાળી કોઈ નુ સાંભળતી નથી અને બોલ બોલ જ કરે છે. તેની જીભ કાતર ની માફક ચાલુ રહે છે અને કોઈ ને કઈ પણ કહી દે છે. આવી ઘરવાળી ની બોલી અને ક્રોધ પર કાબુ ન હોવા ને લીધે તેના કુટુંબ મા ખુબ જ ઝઘડાઓ થતા રહે છે.
M અક્ષર થી શરૂ થતા નામવાળા યુવકો ની ઘરવાળી ખુબ જ ગુસ્સાવાળી હોય છે. તેની ઘરવાળી નો ક્રોધ કાયમ નાક પર જ રહેતો હોય છે. તે નાની નાની વાત પર ખુબ જ ગુસ્સે થઈ જતી હોય છે. ક્યારેક તો જોતા એમ જ લાગે છે કે તે ક્રોધિત થવા માટે કોઈ બહાનુ ગોતી રહી હોય. તેના આવા સ્વભાવ ને લીધે તેનો ઘરવાળો ચિંતા મા રહે છે. અને તેની ઘરવાળી સાથે બોલાચાલી થઈ જાય છે.
Y અક્ષર થી શરૂ થતા નામવાળા યુવકો ની ઘરવાળી જ્યારે પણ ગુસ્સો કરે છે તો તેની માહીતી તેની આસપાસ રહેનારા તમામ રહેવાસીઓ ને પણ થઈ જાય છે.આ યુવકો ની ઘરવાળી નો ગુસ્સો ખુબ જ ખતરનાક તેમજ અનેક નાટકો થી ભરપૂર હોય છે. તે જ્યારે પણ ક્રોધે ભરાય છે ત્યારે તે આપોઆપ તુટી જાય છે. જોર જોર થી રાડૉ પણ પાડવા લાગે છે. અને વાત મારવા સુધી પણ પહોચી જાય છે.
P અક્ષર થી શરૂ થતા નામવાળા યુવકો ની ઘરવાળી ખુબ જ જીદ્દી સ્વભાવ ની હોય છે. તેને તમામ વસ્તુઓ પોતાની ઈચ્છા મુજબ જ જોઇતી હોય છે. જો તેની ઈચ્છા અનુસાર ન કરવા મા આવે તો તે ખુબ જ ક્રોધિત થઈ જાય છે.તે કોઈ પણ જાત નો વિચાર કરતી નથી અને ન કોઈ ની વાત ને સાંભળવા ઈચ્છે છે. તેને દર વખતે પોતાના મન નુ ધાર્યુ જ કરવા ની ઈચ્છા હોય છે. એટલા માટે જ તેના ઘરવાળા સાથે કાયમી ઝઘડો થયા કરે છે.
R અક્ષર થી શરૂ થતા નામવાળા યુવકો ને ખુબ જ ચતુર અને ક્રોધ કરનારી ઘરવાળી મળે છે. આ ઘણી વખત ક્રોધ કરવા નો ઢોંગ પણ કરતી હોય છે આમ કરી ને તે પોતાનુ કામ પણ કઢાવી લેતી હોય છે. આવી યુવતીઓ નો મગજ ખુબ જ ચાલતો હોય છે. તે પોતાના ક્રોધ થી ગમે તે વ્યક્તિઓ નુ કામ પુરૂ કરી નાખે છે.
Leave a Reply