માનવી પોતાની તબિયતનુ ધ્યાન રાખતો નથી અને શરીર પ્રત્યે પણ બેદરકાર બને છે અને આ સમયે જ તમને રોગો વધારે ઘેરી લેતા હોય છે.પરીણામ સ્વરૂપ તેઓને નવા નવા રોગોનો જન્મ થાય છે. પણ માનવી જો તેના રોજીંદા જીવનમા ફળનુ સેવન કરે તો તેને થોડીક રાહત મળે છે. આવુ જ એક ફળ છે કેળુ. મિત્રો કેળા એ ખાધે ખુબ જ સ્વાદવાળા હોય છે
તેની સાથે સાથ તે આપણા આરોગ્ય માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમે આ કેળાનુ સેવન કરો છો તો તમને ખુબ જ વધારે ન્યૂટ્રીશન પ્રાપ્ત થઈ રહે છે.પણ મોટાભાગના આ કેળાને સેવન કરવાના સમય વિશે જાણતા નથી હોતા કે તેના સેવન માટેનો યોગ્ય સમય કયો છે. આમ થવાને લીધે જ તેના આરોગ્યને લાભને બદલે હાનિનો સામનો કરવો પડી શકે એમ છે.
માટે જ આજે આપણે આ લેખમા તમને જણાવિશુ કે આ કેળાનુ સેવન કરવાનો સાચો સમય કયો હોય છે.આપણે જે કેળાનુ સેવન કરતા હોઈએ છીએ તેમા ખુબ જ વધારે પ્રમાણમા ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ અને કાર્બોહાઈડ્રેટ્સ રહેલા હોય છે, આ તમામ તત્વો એ માનવીના સ્વાસ્થ્ય ને ખુબ જ ફાયદો કરતા હોય છે.
જો તમે કેળાનુ સેવન કરતા હોવ તો તમને આ લાભ મળે છે. જો આ અનુસાર સેવન કરવામા આવે તો તમારા સ્વાસ્થ્યને ખુબ જ લાભ મળી શકે છે.જ્યારે તમે સવારના સમયે ઊઠો છો અને ફ્રેશ થઈને જ્યારે નાસ્તો કરો છો ત્યાર બાદ તમારે બે કેળાનુ અવશ્ય પણે સેવન કરવાની આવશ્યકતા રહેલી છે.
જો તમે નાસ્તા કરવા પછી જો આ કેળાનુ સેવન કરતા હોવ તો તમે જે પણ નાસ્તો કરેલ છે તેને બૂસ્ટ મળી જાય છે કે જે આપણા માટે ખુબ જ સારુ ગણવામા આવે છે. તે માનવશરીરની શક્તિઓને ખુબ જ વધારે છે અને રોગો સામે રક્ષણ પણ આપતી હોય છે.આવુ એટલા માટે કે દિવસ દરમિયાન માનવીનુ મેટાબોલીઝમ ખુબ જ વધારે સક્રિય રહેતુ હોય છે
આ સમયગાળામા તમારા શરીર ને ખુબ જ વધારે કાર્બોહાઈડ્રેટ્સની આકશ્યકતા રહેલી હોય છે અને જ્યારે તમે નાસ્તો કર્યા બાદ જો આ રીત અનુસાર કેળાનુ સેવન કરતા હોવ તો તમારા શરીરને આવશ્યક એવા તમામ ન્યૂટ્રીશન પ્રાપ્ત થઈ જાય છે. એટલા માટે જ જણાવવામા આવે છે કે નાસ્તો કર્યા બાદ તમારે ઓછામા ઓછા બે કેળાનુ તો અવશ્ય સેવન કરવાનુ છે.
Leave a Reply