આ ચમત્કારી મંત્રોનો જાપથી જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે અને તે ધનવાન બને છે.

લોકોની સૌથી મોટી પરેશાની પૈસા છે, અને જો ધન પ્રાપ્ત કરવું હોય તો એ માટે માતા લક્ષ્મીજી ની કૃપા હોવી ખુબજ જરૂરી છે. જો માતા લક્ષ્મીજીના આશીર્વાદ આપણા પર બનેલા રહે તો આપણને ઓછી મહેનતે પણ ધનની પ્રાપ્તિ થઇ શકે છે.જો તમે પણ ધનવાન બનવા માંગતા હોય તો આજે અમે તમને ધનની દેવી લક્ષ્મીના અમુક મંત્ર બતાવવા જઈ રહ્યા છે.

આ મંત્ર ખુબજ ચમત્કારીક અને તાત્કાલીક પરિણામ આપે છે.જીવનમાં હંમેશા સફળતા મળતી રહે છે.જ્યોતિષ શાસ્ત્ર માં એવા ઘણા બધા ઉપાય છે જેને અજમાવી ને ધનની દેવી માતા લક્ષ્મી ની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. હિંદુ ધર્મ મુજબ ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાથી જાતક ઉપર ધનની વર્ષા થાય છે.

જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે અને તે ધનવાન બને છે. લક્ષ્મીના આશીર્વાદ મળવાથી જીવનમાં ધન અને ખુશી બંને આવે છે. તો આવો જાણીએ લક્ષ્મીજીને રીઝવવાનો મંત્ર…લક્ષ્મીજીના 8 સ્વરૂપ અને તેના બીજ મંત્ર.આ મંત્રોને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી કરવાથી માતા ખુશ રહે છે. તો તમે પણ જપીલો આ મંત્ર. જેનાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહેશે.

  • શ્રી ધાન્ય લક્ષ્મી-ધાન્ય અને ધનને સંબોધિત કરે છે. તેમનો મૂળ મંત્ર ॐ શ્રીં ક્લીં છે.
  • શ્રી ધૈર્ય લક્ષ્મી :- જીવનમાં આત્મબળ અને ધીરજને દર્શાવે છે. તેનો મૂળ મંત્ર ॐ શ્રીં હ્રીં ક્લીં છે.
  • શ્રી ગજ લક્ષ્મી :- જીવનમાં સ્વાસ્થ્ય અને શક્તિને સંબોધિત કરે છે. તેમનો બીજ મંત્ર ॐ શ્રીં હ્રીં ક્લીં છે.

 

  • શ્રી સંતાન લક્ષ્મી :- તે જીવન અને પરિવાર અને સંતાનને સંબોધિત કરે છે. તેમનો મૂળ મંત્ર ॐ હ્રીં શ્રીં ક્લીં છે.
  • શ્રી વિજય લક્ષ્મી :- જીવનમાં વિજય અને વર્ચસ્વને સંબોધિત કરે છે. તેમનો મૂળ મંત્ર ॐ ક્લીં ॐ છે.
  • શ્રી વિદ્યા લક્ષ્મી :- બુદ્ધિ અને જ્ઞાનને દર્શાવે છે. ॐ એં ॐ તેનો બીજ મંત્ર છે.

 

  • શ્રી ઐશ્વર્ય લક્ષ્મી :- જીવનમાં પ્રણય અને ભોગને દર્શાવે છે. તેનો બીજ મંત્ર ॐ શ્રીં શ્રીં છે.
  • શ્રી આદી લક્ષ્મી :- જીવનનો આરંભ અને આયુષ્યને સંબોધિત કરે છે. તેમનો મૂળ મંત્ર ॐ શ્રીં છે.

 


Posted

in

,

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *