tips

આ ઘરેલુ ઉપાય કરવાથી તમારા કાળા થયેલા હોઠ ૧૫ દિવસમાં જ ગુલાબી થઈ જશે.

બધા ના માટે હોઠ ખુબ જ મહત્વ ધરાવતા હોય છે. હોઠ એ સંવેદનશીલ ભાગ છે. મહિલાઓ તેની સુંદરતા માટે અનેક બ્યુટિ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પરંતુ તમે એ જાણતા નથી કે તેની આડઅસર પણ ઘણી થાય છે.આજકાલ સિગરેટ પીવાની આદત તો મોટાભાગના છોકરાઓ જ નહિ પરંતુ ઘણી છોકરીઓ માં પણ જોવા મળે છે.

આજના સમયમાં હોઠ કાળા પડી જવા એ એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. ઘણી વાર જરૂરિયાત કરતા પણ વધારે ચા કે કોફીનું સેવન કરવામાં આવે તો આ પાંચ સમસ્યા ઉભી થાય છે. અને તેનાથી તમારા હોઠ અતિશય કાળા પડી જાય છે.ઘણી વાર હોઠ કાળા પડી જાય તો વ્યક્તિને ઘરની બહાર જવામાં પણ શરમ લગતી હોય છે અને તેઓ જલ્દી ક્યાંક બહાર જવાનુ પસંદ કરતા નથી.

ઘણા લોકોને વધારે સમય તડકામાં રહેવાથી પણ હોઠ કાળા પડી જાય છે. શરીરમાં લોહીની ઉણપ ના કારણે પણ હોઠ કાળા પડવાના સંકેત છે. તો ચાલો જાણી લઈએ કાળા હોઠને કેવી રીતે ગુલાબી કરી શકાય.

હળદર :- હળદરથી ફક્ત ચહેરાની જ નહીં, પરંતુ હોઠની પણ સુંદરતા વધારી શકાય છે. હોઠની કાળાશ દૂર કરવા માટે તમે હળદરનો ઉપયોગ કરી શકો છો. અડધી ચમચી હળદર, દૂધ મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવી લેવું. તેને 10 મિનિટ રાખીને સાદા પાણીથી ધોઇને પછી મોઇશ્ચરાઇઝર લગાવી લેવું.

લીંબુ :- લીંબુ તો સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે, તે હોઠોને સુવ્યવસ્થિત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત શારીરિક મેળામાં શ્યામ વર્તુળોને હાજર કરવામાં પણ તેનો ઉપયોગ થાય છે. લીંબુનો બ્લીચિંગ ગુણધર્મ હોઠની કાળાશ ઘટાડવાનું કામ કરે છે.જો તમે લીંબુની મદદથી કાળા હોઠને ગુલાબી બનાવવા માંગતા હોવ, તો તમારે રાત્રે સૂતા પહેલા તમારા હોઠ પર લીંબુના થોડા ટીપાં લગાવવા. આવું કરવાથી, તમારા હોઠ ૧૫ દિવસમાં જ ગુલાબી થઈ જશે.

લીંબુની છાલ :- એક શોધમાં આ વાત સામે આવી છે કે સાઇટ્રિક એસિડથી ભરપૂર છાલની મદદથી મેલાનિનની અસરને અસરને ઓછી કરી શકાય છે. કારણકે ત્વચાની કાળાશ માટે મેલાનિન જવાબદાર હોય છે.રોજ રાતે સૂતા પહેલા લીંબુને કટ કરી તેનો રસ નીકાળી અલગ કરી લો,. તે બાદ તેની છાલથી હોઠ પર હળવા હાથે મસાજ કરો. સવારે તેને પાણીથી ધોઇ લો આ ઉપાય સતત કરવાથી કાળા હોઠ ગુલાબી થઇ જશે.

બટાકા :– બટાકામાં રહેલા એન્ઝાઈમ્સ ચહેરાની અને હોઠની અસમાન રંગતને દૂર કરે છે અને તેના પર પડેલા દાગને પણ દૂર કરી શકાય છે. રાત્રે સૂતા પહેલાં બટાકાના ટુકડાને હોઠ ઉપર રગડો અને તેને આખી રાત એમ જ રહેવા દો.સવારે ઊઠીને હૂંફાળા પાણીથી હોઠ સાફ કરી દેવા. થોડા જ દિવસોમાં તમારા હોઠનો અસમાન રંગ, દાગા- ધબ્બા બધુ દૂર થઈ જશે અને હોઠની કાળાશ દૂર થઈ તે સુંદર અને ગુલાબી બનશે.

 

મેઘા

Recent Posts

મલાઈકા અરોરા ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને સ્વિમિંગ પુલમાં જોવા મળી ખુબ જ મસ્તી કરતી, જુઓ હોટ વિડીયો….

મલાઈકા અરોરા તેના બોલ્ડ લુક્સમાં સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળે છે. પરંતુ આ વખતે…

6 months ago

રાતોરાત મેકર્સે શો માંથી સાફ કર્યું સત્યાનું પત્તું, છેલ્લી પોસ્ટ શેર કરીને લીધી વિદાઈ…

ટીવી સીરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' ટૂંક સમયમાં જ લીપ આવવા જઈ રહ્યો…

6 months ago

અંબા વિરાટ પર સત્યાની હત્યાનો આરોપ લગાવશે, હવે સઈ કરશે વિરાટને નિર્દોષ સાબિત

ટીવી શો ગુમ હૈ કિસી કે પ્યાર મેંના નિર્માતાઓ એક વિસ્ફોટક ટ્વિસ્ટ એન્ડ ટર્ન લેવા…

6 months ago

અનુજના સમજાવવા છતાં પણ અનુપમા નહીં માને, પતિને કાયમ માટે છોડીને જતી રહેશે…

ગૌરવ ખન્ના અને રૂપાલી ગાંગુલીનો શો અનુપમા TRP લિસ્ટમાં ટોપ પર રહે છે. અનુજ અને…

6 months ago

સોશિયલ મીડિયા પર લોકોએ અનુપમા શો પર લગાવ્યા ગંભીર આરોપો, ટ્વિટર પર ટ્રેન્ડ થયું ‘બોયકોટ અનુપમા’

ટીવી ટીઆરપી લિસ્ટમાં હંમેશા ટોપ પર રહેતો શો ‘અનુપમા’ માં દરરોજ એક નવો ધમાકો જોવા…

6 months ago

પલકની મમ્મીએ ફરી બોલ્ડ અદાઓ બતાવી, દોરીમાં બાંધેલી બ્રાલેટ પહેરીને કરાવ્યું ફોટોશૂટ

ટીવીનું જાણીતું નામ શ્વેતા તિવારીએ આ સમયે શું કરવું તે સમજાતું ન હોવાનું મન બનાવી…

6 months ago