ગૂગલ પર ભૂલથી પણ ક્યારેય આ વસ્તુ સર્ચ ન કરવી, નહિતો પોલીસ પકડીને નાખી દેશે જેલમાં, જાણો વિસ્તારમાં માહિતી….

આજના સમયમાં જો કોઈને પણ કોઈ પણ માહિતી જોઈતી હોય તો તે સીધુ ગૂગલ પર સર્ચ કરવા જાય છે. લોકો સૌથી વધુ માહિતી મેળવવા માટે ગૂગલનો ઉપયોગ કરે છે. કારણ કે લોકો માને છે કે જે વસ્તુ ક્યાંય નહિ મળે તે ગૂગલ પર તો મળશે જ.

આપણે કંઈપણ સર્ચ કરવાનું હોય તો, આપણે ગૂગલ ખોલીએ છીએ અને સર્ચ કરવાનું શરૂ કરી દઈએ છીએ. એવું વિચારતા પણ નથી કે આપણે આ વસ્તુઓ ગૂગલ પર પણ સર્ચ કરવી જોઈએ કે નહીં.

પરંતુ કદાચ તમે નથી જાણતા કે કેટલીક વસ્તુઓ એવી છે કે જેને ભૂલથી પણ ક્યારેય ગૂગલ પર સર્ચ ન કરવી જોઈએ. આજે અમે તમને કેટલીક એવી બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જો તમે ભૂલથી ગૂગલ પર સર્ચ કરશો તો પોલીસ તમને પકડી પણ શકે છે.

જો તમે ગૂગલ પર આવી વસ્તુઓ સર્ચ કરો છે, તો પોલીસ આ માટે તેમને જેલમાં પણ મોકલી શકે છે. પોલીસ અને સાયબર ક્રાઇમની ટીમ હમેંશા યુટ્યુબ ચેનલો પર નજર રાખે છે જે “બો-મ્બ” બનાવવાની પ્રક્રિયાઓ શીખવે છે. ઘણીવાર આપણે આ બધું મજાક માટે અથવા ટાયમપાસ કરવા માટે સર્ચ કરીએ છીએ.

જો ક્યારેય કોઈ યુઝર આવી વેબસાઈટ અથવા ચેનલ સર્ચ કરે છે તો તે તરત જ પોલીસની નજરમાં પડી જાય છે. જો તમે ગૂગલ પર કોઈ રોગ અને તેની દવા વિશે સર્ચ કરો છો, તો તે પણ ટાળવું જોઈએ. કારણ કે સર્ચ કરેલો ડેટા તરત જ બીજી કંપનીને ટ્રાન્સફર કરવામાં આવે છે.

જે પછી તમને તે રોગ અને તેની દવાની એડ સતત બતાવવામાં આવે છે. તમે દવાઓની ફકત માહિતી વિશે ગૂગલ પર સર્ચ કરી શકો છો, પરંતુ તમારે ગૂગલના આધારે ક્યારેય કોઈ પણ દવા લેવી જોઈએ નહીં. કારણ કે તમારી તબિયત વધુ ખરાબ થઈ શકે છે.

જ્યારે પણ આપણને પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પર કોઈ એપ નથી મળતી, ત્યારે આપણે તેને ગૂગલ પર સર્ચ કરવાનું શરૂ કરીએ છીએ. પરંતુ આમ ન કરવું જોઈએ જો આમ કરીને આપણે કોઈ એપ ડાઉનલોડ કરીએ છીએ તો તે એપ ફોન માટે હાનીકારક હોય શકે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *