વાસ્તુશાસ્ત્ર મુજબ આ ઉપાય અપનાવીને તમે તમારા ઘરમાં ખુશીઓ લાવી શકો છો.

ઘરના મુખ્ય દરવાજાનું મહત્વ વાસ્તુશાસ્ત્રમાં સૌથી વધારે છે. ઘરમાં મુખ્ય દરવાજા પર દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ અને સ્વસ્તિકનું નિશાન લગાવવું. જેનાથી ઘરમાં ખુશીઓ બની રહે છે.વાતાવરણ માં હંમેશા એક ઉર્જાનો પ્રવાહ હોય છે. નકારાત્મક ઉર્જા ઘરમાં રહેતા લોકો ના મન પર ખરાબ અસર પડે છે. જેમ કે પોતાના સબંધોમાં મન મોટાવ આવી જાય વગેરે જેવી સમસ્યા થાય છે. અને જો આ ઉર્જા સકારાત્મક હોય તો ઘરમાં ખુશીઓ નું વાતાવરણ છવાઈ જાય છે.

વાસ્તુ શાસ્ત્ર માં એવા જ કેટલાક ઉપાયો જાણવામાં આવેલ છે જેને અપનાવીને તમે તમારા ઘરમાં ખુશીઓ લાવી શકો છો. તેના માટે તમારે કઈ પણ ખરીદવાની કે ખર્ચ કરવાની જરૂરિયાત નથી પરંતુ ઘરના ઇન્ટીરીયર અને કેટલાક સામાન ને સાચી દિશા માં અને યોગ્ય જગ્યા એ રાખીને વાસ્તુ દોષ થી છુટકારો મેળવી શકાય છે.આપણે આખા ઘરના ઇન્ટીરીયર ને વાસ્તુ અનુસાર સજાવવું તેની સાથે બાથરૂમ નું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

બાથરૂમમાં જો પાણી ભરેલી ડોલ રાખવામાં આવે તો ઘર માં ક્યારેય પણ ધનની કમી નથી રહેતી. ઘરમાં ખુશી આવે છે અને લક્ષ્મી નો હંમેશા વાસ રહે છે. ફેંગશુઈ અનુસાર બાથરૂમ માટે આછા વાદળી રંગની ડોલ ખુબજ શુભ માનવામાં આવે છે. આ ડોલ ને ભરીને રાખવાથી ઘરમાં પૈસાની કમી નથી રહેતી.

  • ઘરમાં દક્ષીણ પશ્ચિમ દિશા ના સબંધ પારિવારિક સબંધો સાથે જોડાયેલ માનવામાં આવે છે. આ દિશામાં આખા પરિવારનો ફોટો લગાવવા થી સબંધો માં મધુરતા આવે છે. કહેવાય છે કે આ દિશામાં સંયુક્ત પરિવાર નો ફોટો લગાવવાથી ક્યારેય પણ જુદા થવાની નોબત નથી આવતી.
  • ઘરની ઉત્તર દિશામાં પાણીથી ભરેલો ઝાર રાખવાથી હંમેશા લક્ષ્મીજીની કૃપા તમારા પર રહેશે. જો તે શક્ય ન હોય તો ઉત્તર દિશાની દીવાલ પર ઝરણાની તસવીર લગાવવી.
  • ક્યારેય પણ બાથરૂમમાં એક થી વધારે અરીસા ન રાખવા જોઈએ. બાથરૂમ ને હંમેશા સાફ રાખવું જોઈએ. બાથરૂમમાં વાદળી રંગની ડોલ રાખવી. અને બાથરૂમમાં રાખેલ ડોલ હંમેશા પાણી થી ભરેલી રાખવી શુભ માનવામાં આવે છે.
મેઘા

Recent Posts

મલાઈકા અરોરા ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને સ્વિમિંગ પુલમાં જોવા મળી ખુબ જ મસ્તી કરતી, જુઓ હોટ વિડીયો….

મલાઈકા અરોરા તેના બોલ્ડ લુક્સમાં સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળે છે. પરંતુ આ વખતે…

6 months ago

રાતોરાત મેકર્સે શો માંથી સાફ કર્યું સત્યાનું પત્તું, છેલ્લી પોસ્ટ શેર કરીને લીધી વિદાઈ…

ટીવી સીરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' ટૂંક સમયમાં જ લીપ આવવા જઈ રહ્યો…

6 months ago

અંબા વિરાટ પર સત્યાની હત્યાનો આરોપ લગાવશે, હવે સઈ કરશે વિરાટને નિર્દોષ સાબિત

ટીવી શો ગુમ હૈ કિસી કે પ્યાર મેંના નિર્માતાઓ એક વિસ્ફોટક ટ્વિસ્ટ એન્ડ ટર્ન લેવા…

6 months ago

અનુજના સમજાવવા છતાં પણ અનુપમા નહીં માને, પતિને કાયમ માટે છોડીને જતી રહેશે…

ગૌરવ ખન્ના અને રૂપાલી ગાંગુલીનો શો અનુપમા TRP લિસ્ટમાં ટોપ પર રહે છે. અનુજ અને…

6 months ago

સોશિયલ મીડિયા પર લોકોએ અનુપમા શો પર લગાવ્યા ગંભીર આરોપો, ટ્વિટર પર ટ્રેન્ડ થયું ‘બોયકોટ અનુપમા’

ટીવી ટીઆરપી લિસ્ટમાં હંમેશા ટોપ પર રહેતો શો ‘અનુપમા’ માં દરરોજ એક નવો ધમાકો જોવા…

6 months ago

પલકની મમ્મીએ ફરી બોલ્ડ અદાઓ બતાવી, દોરીમાં બાંધેલી બ્રાલેટ પહેરીને કરાવ્યું ફોટોશૂટ

ટીવીનું જાણીતું નામ શ્વેતા તિવારીએ આ સમયે શું કરવું તે સમજાતું ન હોવાનું મન બનાવી…

6 months ago