જેમ જેમ સંતાન મોટુ થતુ જાય છે તેમ તેમ તેના ગ્રહો તથા નક્ષત્રો મા બદલાવો આવતા જતા હોય છે.આ બદલાવો ને લીધે માનવી ના જીવન પર હકારાત્મક તથા નકારાત્મક અસર જોવા મળે છે. પણ જો તેનો સમય સારો ન ચાલી રહ્યો હોય તો તેમણે તેની કુંડલી જ્યોતિષ ને એકવાર અવશ્ય બતાવવી જોઈએ.
ગ્રહો ની અવળી ચાલ તેના માટે જવાબદાર હોય શકે છે. તો મિત્રો ચાલો તમને જણાવીએ કે આવનાર સમય મા કઈ રાશિ ને લાભ મળવાનો છે.આ રાશિ ધરાવતા વ્યક્તિઓ પર ભગવાન શ્રી ગણેશ ની અસીમ કૃપા બની રહેવા ની છે, તમારી પાસે રહેલ નાણા તેમજ તમારી સંપત્તિ મા એકાએક વધારો થશે.
તમને તમારા શત્રુઓ પર જીત પ્રાપ્ત થશે. રાજય ના કર્મચારીઓ માટે નોકરી નુ વાતાવરણ ખુબ જ યોગ્ય રહેશે. તમામ જાત ના સુખો તમને પ્રાપ્ત થવા ના છે.ધંધા વેપાર સાથે સંકળાયેલી તમામ મોટી સમસ્યાઓ નુ સમાધાન થઈ જશે અને તમને વેપાર મા ખુબ જ વધારે લાભ મળશે.
ખુબ જસમય વિત્યા બાદ તમને તમારો જુનો મિત્ર મળી શકે એમ છે કે જેની સાથે તમે ભૂતકાળ ના સ્મરણો ને યાદ કરશો. આવનારો સમય એ ખુબ જ સારો સાબિત થશે. જે પણ વ્યક્તિઓ વેપાર સાથે સંકળાયેલા હોય તેઓ ને એક નવો જ રસ્તો મળી શકે એમ છે. તમને ફાયદા મળવા ના ઘણા પ્રસંગો પ્રાપ્ત થઈ શકે છે.
તમે જો કોઈ અગત્ય નુ કાર્ય કરી રહ્યા હોવ તો તમારા પિતાનો સહકાર તમને પ્રાપ્ત થશે.તમે જેમ જેમ આગળ વધશો તેમ તેમ તમને સફળતા મળતી રહેશે. અને તમે ખુબ જ આગળ વધશો. તમારા કાર્ય દ્વારા વ્યક્તિઓ ખુબ જ પ્રભાવિત થશે. તમારા જે પણ અટવાયેલા કાર્યો હશે એ પૂર્ણ થશે. બેરોજગાર વ્યક્તિઓ ને વિદેશ જવાના યોગ બની રહ્યા છે.
ઘર તથા કુટુંબ મા શાંતિ બની રહેશે. તમે આધ્યાત્મિકતા તરફ વળશો. આ રાશિઓ મા કર્ક રાશિ, વૃષભ રાશિ, મીન રાશિ, કુંભ રાશિ, ધનુ રાશિ અને મેષ રાશિ નો સમાવેશ થાય છે.જો તમને કોઈ નાણાકિય સમસ્યા આવતી હોય તો આ સમય મા તે પણ દૂર થશે કેમ કે તમને નાણા પ્રાપ્તિ ના નવા રસ્તાઓ મળવા જઈ રહ્યા છે.જે લોકો નોકરી ની ઈચ્છા ધરાવતા હોય તેઓ ને સારી ઓફર આવી શકે એમ છે. પોતાના બાળક તરફ થી કોઈ સારા સમાચાર મળવા જઈ રહ્યા છે.
Leave a Reply