કોઈ લોકો એવું નહીં કે તેને ધનિક નહીં બનવું હોય. તેની સાથે બધાની એવી પણ ચોક્કસ પણે ઈચ્છા હોય છે કે તેના જીવનમાં ક્યારેય પણ પૈસાને લગતી કોઈ કમી ન આવે. તેથી તેને ક્યારેય પણ કોઈ પાસેથી ઉધાર તરીકે ના પૈસા ક્યારેય ન લેવા પડે. તેવું ચોક્કસ પણે ઈચ્છતા હોય છે.ત્યારે તે તમારા પર એટલેકે તમારા બેન્કના નાણાં પર ભગવાન ગણેશ અને લક્ષ્મીની ચોક્કસ પણે કૃપા થઈ શકે છે.
તેના માટે તમારે ધનને લગતી આ 5 વસ્તુ તમારા કબાટ અટલે કે તિજોરીમાં રાખશો અને તેની સાથે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મુર્તિ પણ રાખવી જોઈએ.જો મુર્તિ ન હોય તો તસવીરતો ચોક્કસ પણે રાખવી. તેનાથી તમારા પૈસા માં ચોક્કસ પણે ઘણો વધારો થશે. આજે આપણે જાણીએ કે તે કઈ પાંચ વસ્તુ છે જેને તમારી તિજોરીમાં રાખવાથી તમારા ધનમાં વધારો થાય છે.
તમે તમારી બચત હમેશા બેંકમાં રાખતા હોવ તો આ ખૂબ સામાન્ય વાત છે. તમારે પૈસાને લગતી અથવા તેને આપવા માટે ચેકબુકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ વસ્તુથી તમે તમારા ધનમાં ખૂબ વધારો કરી શકો છો.તમારે તમારી ચેકબુકને ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મુરતીની બાજુમાં રાખવી જોઈએ તેનાથી તેમની કૃપા તેના પર બને રહેશે અને તેના લીધે તમારું બેન્ક બેલેન્સ વધે છે. તમારા ઘરમાં શ્રી યંત્ર હોય તો તેને પણ તમારે ઘરમાં રાખવું જોઈએ. તેની બાજુમાં પણ તમે ચેકબુક રાખી શકો છો.
પૈસાને લગતી ચેકબુક સિવાય તમારા બેન્કના ખાતાની પાસબુક પણ ખૂબ જ મહત્વની છે. તેથી તેને કોઈ પણ જગ્યાએ રાખવાને બદલે તેને તમારે તમારા ઘરમાં જે જગ્યાએ શ્રી યંત્ર હોય તેની બાજુમાં રાખવું જોઈએ. તેને બીજી જગ્યા પર રાખવાથી તમારા પૈસા પર ચોક્કસ પણે નકારાત્મક અસર પડી શકે છે. માટે તેને આ ચોક્કસ જ્ગ્યા પર રાખવાથી તેમારા બેંકમાં રહેલ પૈસામાં ખૂબ જ ચોક્કસ પણે વધારાઓ થઈ શકે છે.
તમારી પાસે ગમે એટલા ઘરેણાં હોય વધારે કે થોડા તેને રાખવાની જગ્યા ખૂબ મહત્વની હોય છે. તમારી પાસે જેટલા પર સોના કે ચાંદીના ઘરેણાં હોય અને ધન પૈસા તેને તમારે માતા લક્ષ્મીની ધાતુની મુર્તિ પાસે રાખવા.તેના માટે એ ખૂબ જરૂરી નથી તેના માટે તમારે લક્ષ્મીજીની મુર્તિ સોના કે ચાંદીની જ રાખવી. તેના બદલામાં તમે તેની મુરતિ કોઇ પણ બીજી ધાતુની લઈને રાખી શકો છો. તેનાથી પણ તમને લાભ મળશે.
લગભગ બધા માણસો એવા હોય છે જે તેના પૈસાને લગતા કાગળ અથવા ઇન્સ્યોરન્સના કાગળને ગમે ત્યાં મૂકી દેતા હોય છે પરંતુ આવું કરવું ન જોઈએ.તેને તમારે બીજા કાગળની સાથે રાખવાને બદલે તમારે તેને માતા લક્ષ્મીની મુર્તિ પાસે અથવા શ્રી યંત્રની પાસે સંભાળીને રાખવા જોઈએ તેનાથી તમને જરૂર લાભ થશે. અને ચોક્કસ પણે સારા વિચારો આવશે.
પૈસા જે જગ્યા પર રાખો છો તે જ્ગ્યા પર અથવા તિજોરીમાં તમારે કાલી હળદર જરૂરથી રાખવી જોઈએ. તેનાથી તમારા ધનમાં કોઇની પણ નજર લાગતી નથી. તેનાથી તમારા પૈસામાં હમેશા માટે ઘણો વધારો થતો રહેશે.આ બધા ઉપાય તમારે તમારા જીવનમાં ચોક્કસ પણે અપનાવવા જોઈએ તેનાથી તમને ઘણા પૈસાનો ચોક્કસ પણે લાભ થશે. તેના લીધે તમારે ક્યારેય પણ કોઈ પાસે પૈસા ઉધાર ક્યારેય નહિ લેવા પડે. અને ધન ની કમી પણ નહિ થાય.
Leave a Reply