નિયમિત ફક્ત ૨ ગ્રામ જેટલું જ આ વસ્તુનું સેવન કરી દરેક રોગમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ

રસોડામાં બધા પ્રકારના મસાલા હોય છે તેમાં જ આપણા ઘરેલું નુશખા છુપાયેલા હોય છે. તજ દરેક પ્રકાર ની સમસ્યાઓ ને દુર કરે છે.તજ મા વિટામિન્સ, ફાઈબર, આયર્ન તથા મિનરલ્સ જેવા પોષકતત્વો રહેલા છે. જે વ્યક્તિ ને અનેક પ્રકારના રોગમાંથી છુટકારો અપાવે છે. તજનું સેવન કરીને આપણે માથાના દુખાવાથી લઈને પગની પાની સુધીના દરેક રોગમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ.

તજ ની તાસીર ગરમ છે એટલા માટે તજ નુ સેવન જરૂરિયાત પ્રમાણે જ કરવુ. જો ખુબ જ વધારે તજ નુ સેવન કરવામા આવે તો શરીરમાં આડઅસર પણ થઇ શકે છે. તજના પાવડર નુ પ્રમાણ વધુ મા વધુ ૧ થી ૫ ગ્રામ સુધી નુ હોવુ જોઈએ. જો બાળકો ને આ તજના પાવડર નુ સેવન કરાવવુ હોય તો નિયમિત ફક્ત ૨ ગ્રામ જેટલું જ સેવન કરાવવું. આજે અમે તમને તજનું સેવન કરવાથી ક્યાં ક્યાં ફાયદા થાય છે તેના વિશે જણાવીશું.

કીડની ની સમસ્યા: નિયમિત સવારે ભૂખ્યા પેટે એક ચમચી તજનુ ચૂર્ણ પાણી સાથે ગ્રહણ કરવામાં આવે તો કીડની ની સમસ્યા માંથી મુક્તિ મેળવી શકાય છે.

એઇડ્સ: તજનું સેવન એઇડ્સની સમસ્યા દુર કરવા માટે ખુબ જ લાભદાયી છે. જો આપણા શરીર મા સફેદ રક્ત કણ નુ પ્રમાણ ઓછુ થવા માંડે તો આ સમસ્યા થઇ શકે છે. તો આ સમસ્યા માટે નિયમિત ૨ ગ્રામ તજ ને ચાવી ને સેવન કરવું. જેથી આ સમસ્યા ઉત્પન્ન થવાની સંભાવના ઘટી જાય છે.

દમની સમસ્યા: દમની સમસ્યાથી પીડિત વ્યક્તિ માટે તજ, અંજીર, તુલસી ના પર્ણો, નોસાદર જવાર ના દાણા જેટલું, એલચી, કાળી દ્રાક્ષ, સાકર વગેરે વસ્તુઓ ક્રશ કરી ને એક પાણી મા ભેળવી ઉકાળી ને દરરોજ સવારે તથા સંધ્યા સમયે સેવન કરવામા આવે તો દમ ની સમસ્યા માંથી રાહત મળી શકે. પરંતુ આ ઉપાય અજમાવ્યા ના અડધો કલાક સુધી કઈ પણ વસ્તુ નુ સેવન ના કરવું.

અપચો: તજની ૨ ગ્રામ છાલ ને વાંટીને તેનો પાવડર તૈયાર કરી લેવો, ત્યારબાદ સવારે ખાલી પેટ હુંફાળા જળ સાથે સેવન કરવામા આવે તો આ અપચાની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે.

સુકી ઉધરસ: સુકી ખાંસી અથવા ગળું બેસી જવાની સમસ્યા હોય તો ૨૦ ગ્રામ તજ, ૨૦ ગ્રામ સાકર, ૧૦ ગ્રામ પીપર, ૪૦ ગ્રામ એલચી તથા ૧૬૦ ગ્રામ વંશલોચન ને બારીક વાંટી મિક્સ કરી તેમા ૧ ચમચી મધ ઉમેરી ને આ મિશ્રણ ને નિયમિત સવારે તથા સંધ્યા સમયે ચાટવામા આવે તો આ સમસ્યા માંથી મુક્તિ મેળવી શકાય છે.

ગેસની સમસ્યા: દરરોજ સવારે ખાલી પેટે તજના પાવડરનુ હુંફાળા પાણી સાથે સેવન કરવામાં આવે તો ગેસ ની સમસ્યા માંથી મુક્તિ મળે છે અને પાચનશક્તિ મજબુત બને છે. આ ઉપરાંત તજ ના તેલ મા ૧ ચમચી ખાંડ ઉમેરી ને તેનુ સેવન કરવાથી પણ ગેસ મા રાહત મળે છે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *