અસ્થમા અને બ્રોન્કાઇટીસની સમસ્યાના નિદાન માટે આ ઔષધી અકસીર ઈલાજ સાબિત થાય છે.

લોકો પાસે પોતાના સ્વાસ્થ્યની યોગ્ય સારસંભાળ લેવા માટે નો જરાપણ સમય જ નથી અને તેના કારણે તે અનેકવિધ ગંભીર અને જીવલેણ બીમારીઓ નો શિકાર બને છે અને તેમનુ સ્વાસ્થ્ય કથળે છે.આજે આ લેખમા આપણે જંકફૂડના સેવનથી આંતરડા સાથે સંકળાયેલ સમસ્યાઓ અને તેના નિદાન વિશે ચર્ચા કરીશુ.

આ સમસ્યા ને દૂર ભગાડવા માટે લોકો અનેકવિધ ઉપાયો અજમાવે છે અને અનેકવિધ મેડીસીન્સ નુ પણ સેવન કરે છે. ઘણા લોકો આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે ઓપરેશનનો પણ સહારો લે છેપરંતુ, તેનાથી કશો જ ફરક પડતો નથી. આજે આ લેખમા અમે તમને અમુક એવા ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવીશુ, જે તમારી આ સમસ્યાને તુરંત દૂર કરી દેશે.

ઠેક-ઠેકાણે ઉગી નીકળતી કૂપી એ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ઉપયોગી ઔષધી છે.આયુર્વેદીક રીતે આ ઔષધી આપણને ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. હાલ, પ્રવર્તમાન સમયમા બાળકો ક્યારે મોટા થઇ જાય છે તે અંગે ખ્યાલ જ નથી રહેતો. જ્યારે બાળકો બાલ્યાવસ્થામાથી ટિનેજ અવસ્થામા એટલે કે યુવાનીમા પ્રવેશે છે

ત્યારે હોર્મોન્સમા અનેકવિધ પ્રકારના શારીરીક ફેરફાર થતા હોય છે.જો શરીરમા સારા ફેરફાર થાય તો સૌને ગમે પરંતુ, આ હોર્મોન્સને લીધે અમુક એવા ફેરફાર પણ થાય છે કે, જેના કારણે આપણુ જીવન એ અનેકવિધ પ્રકારની મુશ્કેલીઓમા મુકાય જાય છે, તેમાનો એક અણગમતો ફેરફાર છે ચહેરા પર ખીલ અને અણગમતા વાળ.

ગાલ પર નીચે ઉગી નીકળતા વાળ અને ખીલની સમસ્યાને દૂર કરવા માટે અકસીર ઈલાજ તરીકે આ કુપીનો છોડ ખુબ જ અસરકારક સાબિત થઇ શકે છે.જો તમે કુપીના તાજા પાનનો રસ લઇને ત્યારબાદ તેને કોપરેલ ઓઈલમા કેસુડાના ફુલ સાથે ઉકાળીને આયુર્વેદીક વિધીથી તેલ તૈયાર કરીને આ તેલથી તમારા ચહેરા પર હળવી માલીશ કરવામા આવે તો તમારા ચહેરા પરના નકામા વાળ દૂર થઇ જશે

અને તેની સાથે-સાથે ખીલની સમસ્યામાંથી મુક્તિ મળશે અને તમારો વાન પણ ગોરો થઇ જશે.આ ઉપરાંત આ કુપી અન્ય અનેકવિધ રીતે ઉપયોગી છે. નાના બાળકોને થતી ક્રુમીની સમસ્યાને દૂર કરવા માટે પણ આ એક અકસીર ઈલાજ સાબિત થાય છે. આ સિવાય જંક્ફુડ ખાઇ-ખાઇને તમારા આંતરડા બગડી ગયા હોય અથવા તો તમને પાઇલ્સ, ફીશર કે હરસ મસાની સમસ્યા થઇ ગઈ હોય તો આ ઔષધી તમારા માટે રામબાણ ઈલાજ સાબિત થઇ શકે છે.

અસ્થમા અને બ્રોન્કાઇટીસની સમસ્યાના નિદાન માટે પણ આ ઔષધી અકસીર ઈલાજ સાબિત થાય છે. ભુખ્યા પેટે તાજા પાનનો રસ પીવાથી તમને જુના જામેલા કફની સમસ્યામા પણ રાહત મળશે. ધ્યાનમા લેવા જેવી બાબત એ પણ છે કે, આ ઔષધી તમને ઉલ્ટી પણ ખુબ જ કરાવે છે એટલે તેનો વધુ પડતો ઉપયોગ ટાળવો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *