આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ કોઈ પણ વસ્તુને ઉણપ આવશે નહિ, આવકમાં વધારો થશે.

કપૂરનો ઉપયોગ દરેક ભોજન અને દરેક પ્રાર્થનામાં કરવામાં આવતો હોય છે. તે ઉપરાંત કપૂર આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થઈ છે. એટલા માટે ઘણા વાસ્તુશાસ્ત્રના ઉપાય પણ કપૂર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે.કપૂરનો પ્રયોગ ઘરના અન્ય ચમત્કારી ઉપાયો માટે પણ કરવામાં આવે છે.

કપૂર ની મદદથી તમારા ઘરની સમૃદ્ધિ વધારો થાય છે. અને પૈસા ને લગતી તમામ પ્રકારની સમસ્યા દૂર કરી શકાય છે. ઘણા લોકો સવારે અને સાંજે પૂજા કરતી વખતે કપૂરનો નિયમિત રીતે ઉપયોગ કરતા હોય છે.કપૂર ધાર્મિક ગુણોની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઈ છે.

કપૂરનો ઉપયોગ અને તેમના વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં ઉપાય જણાવવામાં આવ્યા છે. તે વિશે. આજે અમે તમને જાણકારી આપવાના છીએ. કપૂરનો ઉપયોગ કરવાથી આપણા શરીરને તથા ઘર પ્રકાર ના ફાયદા થતા હોય છે.મોટાભાગના ગ્રહદોસ્ત નું કારણ જેવા કે રાહુ ગ્રહ, કેતુ ગ્રહ અને શનિ ગ્રહ હોય છે.

તમામ પ્રકારની દુર્ઘટના અને દોષ માંથી છુટકારો મેળવવા માટે તમારે હનુમાન ચાલીસા વાંચવા ની રહેશે. હનુમાન ચાલીસા વાંચતી વખતે સામે કપૂર સળગાવવાનું રહેશે.તેથી જે ઘરમાં કપૂર નો દીવો પ્રગટ હોય તે ઘરમાં કોઈ પણ પ્રકારનાં સંકટ કે દુર્ઘટના થતી નથી. તે વ્યક્તિના મનમાં નકારાત્મક વિચારો આવતા નથી.

નકારાત્મક વિચારોમાંથી મુક્તિ મેળવવા માટે રવિવારે ઘરની અગાસી ઉપર ગોળ વડે એક દીવો બનાવવાનો તેમાં કપૂર નાખી અને પ્રગટાવવાનું છે.આમ કરવાથી ઘરમાં તમામ સભ્યોના મનમાં આવતા નકારાત્મક વિચારો દૂર થાય છે. ઘરના બાથરૂમમાં કપૂર ના બે ટુકડા રાખવાથી ઘરમાં રહેલી તમામ પ્રકારની ખરાબ અને નકારાત્મક શક્તિ દૂર થાય છે.

ઘરમાં જ્યારે વાસ્તુ થતું હોય ત્યારે પાયા બપોરના બે ટુકડા નાખવાથી તમામ પ્રકારના વાસ્તુદોષ દૂર થાય છે. પણ આવી રીતે વારંવાર સાંભળતા હોય છે કે તેમને પિતૃદોષ હોય છે. આ બધી તકલીફો રાહુ અને કેતુના કારણે થતી હોય છે. આના કારણે આ પરિસ્થિતિ માંથી મુક્તિ મેળવવા માટે કપૂર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે.

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે કપૂરનો ઉપયોગ કરવાથી તમામ પ્રકારના પિતૃદોષ અને ગ્રહ દોષમાંથી મુક્તિ મેળવવામાં આવે છે.આ માટે તમારે દિવસમાં ત્રણ વાર કપૂરનો ઉપાય કરવાથી તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકો છો

કપૂરને ઘીમાં અને સમગ્ર ઘરમાં સકારાત્મક ઊર્જાનું વહન કરી શકો છો અને પ્રાચીન માન્યતા પ્રમાણે રાત્રે સુતા પહેલા પિત્તળના વાસણમાં ગાયનું શુદ્ધ ઘી ઉમેરવું.ત્યારબાદ તેમાં કપૂર નો દીવો સળગાવો આમ કરવાથી ઘરમાં રહેલા તમામ પ્રકારના દોષ દૂર થાય છે.

ઘરના કોઈ પણ સભ્ય ઉપર કોઈપણ પ્રકારનો સંકટ આવતું નથી અને ઘરમાં હંમેશાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.  વૈજ્ઞાનિકો પણ આ ઉપાયને માની રહ્યા છે. કપૂર આજુબાજુની વાતાવરણમાં રહેલા બેક્ટેરિયા દૂર કરી નાખે છે. અને આજુબાજુના વાતાવરણને અતિશય પવિત્ર અને શુદ્ધ બનાવે છે.

જો કોઈપણ પતિ-પત્નીમાં વારંવાર વાદ વિવાદ થતા હોય તો નાની નાની વાતમાં ઝઘડા થતા હોય તો પત્નીએ તેમના પતિના તકિયાની નીચે કપૂર રાખી અને સવારે તે કપૂર સળગાવી નાખવાથી બંને વચ્ચે થતા વાદવિવાદ દૂર થાય છે.બંને ના પ્રેમમાં વધારો થાય છે. નસીબ ચમકાવવા માટે તમારે પાણી માં થોડા કપૂરના તેલના ટીપા નાખી અને સ્નાન કરવાનું રહેશે.

આ કરવાથી તમને ખૂબ જ વધારે તાજગીનો અહેસાસ થશે. તમારું નસીબ ચમકી જશે. તેથી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારના વાદવિવાદ કે કોઈપણ પ્રકારની દુર્ઘટના થશે નહીં.જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર દરરોજ નિયમિત રીતે રાત્રે થોડો સાફ કરતી વખતે એક ચાંદીના વાસણમાં અને કપૂર અને ખૂબ જ વધારે ધન પ્રાપ્તિ પ્રાપ્ત કરી શકાય છે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ કોઈ પણ વસ્તુને ઉણપ આવશે નહિ.તમારી આવકમાં વધારો થશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *