શનિ નો ખરાબ પ્રભાવ અથવા શનિ ની સાડેસાતી જેના પર ચડી જાય છે એના જીવનમાં ઉથલ પાથલ શરુ થઇ જાય છે.જેમના પર શનિદેવની કૃપા થાય છે. તેઓ દરેક પ્રકારની સિદ્ધિયો મેળવે છે. તેમના બધા કષ્ટોને શનિદેવ દૂર કરે છે.જ્યોતિષ અનુસાર કુંડળીમાં શનિનો શુભ અને અશુભ બંને પ્રકારના પ્રભાવ પડે છે.
શનિ દેવ ના પ્રકોપથી દરેક લોકો બચવા માંગે છે. શનિદેવ જ્યારે પણ કોઈ રાશિ પર આવે છે તો આ દશા સાઢા સાત વર્ષ સુધી રહે છે. જેને શનિની સાડા સાતી કહે છે. સમાપ્ત થઇ રહી છે આ રાશીઓ ની સાડેસાતી.. તો ચાલો જાણી લઇએ રાશી વિશે..
સિંહ રાશિ:આ રાશિના લોકોને શનિદેવ ની કૃપાદૃષ્ટિ પ્રાપ્ત થવાની છે જેના કારણે તમે પોતાના કામો મા પ્રગતિ કરશો. શનિદેવ તમારા જીવન મા આવનારી બધી ખરાબ દૃષ્ટીઓ દૂર કરશે. તમે તમારા ક્ષેત્ર મા ઝડપી પ્રગતિ કરશો. આ રાશિના લોકો પોતાના કામો મા પ્રગતિ કરશે. તમને તમારા બધા કામો મા સફળતા મળવાના યોગ છે. તમારો માનસિક તાણ દુર થશે તેમજ અંદર નવી ઉર્જા નો સંચાર થાય છે.
મિથુન રાશિ: આ રાશિ ના જાતકોને જ્યોતિષો મુજબ શનિદેવ ની સાડેસાતી પૂરી થઈ ગઈ છે,જેના કારણે તમારું જીવન ઘણું ખુશહાલ રહેવાનું છે. તમને તમારા ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે જેના કારણે તમે દરેક કામ મા પ્રગતિ તરફ વધશો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.સંતાન તરફથી તમને કોઈ સારી મળી શકે છે જેના કારણે તમારું મન પ્રસન્ન થશે. વિદ્યાર્થી ને પરીક્ષા મા સારા પરિણામ મળશે.
કુંભ રાશિ: શનિદેવ ની અપાર કૃપાદૃષ્ટિ ના કારણે તમે અચાનક કોઈ યાત્રા પર જઈ શકો છો. જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. શનિદેવ તમારા જીવન મા આવનારી બધી ખરાબ દૃષ્ટીઓ દૂર કરશે. તમે તમારા ક્ષેત્ર મા ઝડપી પ્રગતિ કરશો. ઘર પરિવાર સાથે મિત્રો નો પૂરો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે તેમજ ઘર પરિવાર મા આનંદ રહેશે અને તમામ સંકટો દૂર થાય છે.
મીન રાશિ: આ રાશિ ના લોકો પર શનિદેવની વિશેષ કૃપાદ્રષ્ટિ બની રહેશે, જેના કારણે એમના જીવન મા ધન થી લગતી તમામ મુશ્કેલીઓ દૂર થાશે. તમે અચાનક કોઈ યાત્રા પર જઈ શકો છો જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ઘર પરિવાર સાથે મિત્રો નો પૂરો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે તેમજ ઘર પરિવાર મા આનંદ રહેશે અને તમામ સંકટો દૂર થાય છે.
Leave a Reply