ગરમીની સીઝન શરૂ થતા કેટલાક વ્યક્તિના આહારમાં પરિવર્તન થતું રહેતું હોય છે. ઘણા લોકોનેઉનાળાની ઋતુમાં કેરી જેવી વસ્તુઓ ખૂબ જ વધારે ભાવતી હોય છે. કદાચ તમને ખબર નહીં હોય કે આ વસ્તુઓ ગરમીમાં ખાવાથી આપણા શરીરને ખૂબ જ ગંભીર રીતે નુકસાન પહોંચતું હોય છે.આજે અમે તમને એવા ખોરાક વિશે જાણકારી આપવાના છીએ કે તેમનું સેવન આપણા આરોગ્ય માટે હાનિકારક સાબિત થાય છે.
તો ચાલો જોઈએ કે ગરમીની ઋતુમાં કઈ વસ્તુઓનો પ્રમાણસર સેવન કરવું જોઇએ અને આ વસ્તુનો અતિશય સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને ખૂબ જ વધારે નુકસાન થતું હોય છે.ગરમીની ઋતુમાં દરેક વ્યક્તિને આઇસ્ક્રીમ ખાવાની ખૂબ જ વધારે મજા આવતી હોય છે. આઇસ્ક્રીમ માં સૌથી વધારે પ્રમાણમાં ખાંડ હોય છે. અને તે આપણા શરીરની ડાયાબિટીસ, ગ્લૂકોઝ, સુક્રોઝ અને મેદસ્વીતા માં વધારો કરે છે.
માટે આઈસ્ક્રીમ ભલે સ્વાદે ખૂબ જ વધારે પસંદ હોય પરંતુ ઉનાળાની સિઝનમાં ખૂબ જ વધારે આઈસ્ક્રીમ ખાવાથી આપણા શરીરમાં રહેલી સુગરનું પ્રમાણ વધે છે. તેથી વજન વધવાની અને પાચનને લગતી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.ઉનાળાની સિઝનમાં કેરી ખાવાથી આપણા સ્વાસ્થ્યને ખૂબ જ વધારે નુકસાન થાય છે.
તે ઉપરાંત ઉનાળાની સિઝનમાં ખૂબ જ વધારે પ્રમાણમાં કેરી ખાવાથી વ્યક્તિને પાચનતંત્રને લગતી તકલીફ અથવા માથાનો દુખાવો અથવા ડાયેરીયા થવાની શક્યતા રહે છે.એટલે કે કેરી નિયંત્રિત માત્રામાં ખાવી જોઈએ.એલચી લવિંગ તજ અને તીખા મસાલા ભોજનમાં ખૂબ જ વધારે સ્વાદમાં વધારો કરે છે. આ મસાલાઓ માં ખૂબ જ વધારે પ્રમાણમાં ગરમી હોય છે.
તેના લીધે આપણા શરીરમાં ડીહાઈડ્રેશન નું પ્રમાણ વધી જાય છે. ઘણા લોકો બિમાર થતા હોય છે. એટલા માટે ગરમીની ઋતુમાં સાદુ ભોજન કરવું જોઈએ.વધારે પડતું મસાલાવાળું ભોજન કરવાનું ટાળવું જોઈએ. દરેક વ્યક્તિ સવારે ઊઠે અને પોતાના દિવસની શરૂઆત ચાથી કરતો હોય છે. એટલા માટે ઉનાળાની સિઝનમાં ચા પીવાથી આપણા શરીરને કબજિયાત એસિડિટી જેવી સમસ્યા થતી હોય છે.
અને આપણા શરીરને ડિહાઇડ્રેશન પણ વધી જતું હોય એટલા માટે આપણા શરીરના માટે ઉનાળાની સિઝનમાં ચા કે કોફી જેવા સેવન કરવાનું ટાળવું જોઈએજો ખૂબ જ વધારે ઠંડુ મિલ્ક શેક પીવાની આદત હોય તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. કારણ કે ખૂબ જ વધારે ઠંડુ મિલ્ક પીવાથી આપણા શરીરમાં તે ઉપરાંત ગળાની થાઇરોઇડ ગ્રંથિમાં ખૂબ જ વધારે પ્રમાણમાં નુકસાન થતું હોય છે.
સિઝનમાં દૂધ માખણ ચીઝ આપણા શરીરને પચાવવામાં ખૂબ જ વધારે ભારે લાગતું હોય છે. એટલે ઉનાળાની ઋતુમાં ડેરી પ્રોડક્ટ નું નિયત્રિત રીતે સેવન કરવું જોઈએગરમીની ઋતુમાં ઘણા લોકો દારૂ અને દારૂ માંથી બનાવેલ અનેક પ્રકારની કોફી પીવાનું પસંદ કરતા હોય છે. બરફ થી ભરેલી કોકટેલ પીવાથી આપણા શરીરને ખૂબ જ વધારે નુકસાન થતું હોય છે.
ઉનાળાની સીઝનમાં આપણા શરીરના તાપમાનમાં વધારો કરી દેશે તેથી આપણા શરીરમાં ડીહાઈડ્રેશન થઇ જતું હોય છે. તે ડીહાઇડ્રેશનને કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જતી હોય છે. અને આપણા શરીરને બીમારી થવાનો ભય લાગતો હોય છે.સગાઈ અને લગ્નની સીઝન ચાલતી હોવાથી દરેક વ્યક્તિને તીખો અને તળેલું જંકફૂડ તથા તે વાળી વસ્તુઓ ખાવી ખૂબ જ વધારે પસંદ હોય છે.
તેનાથી સેવનથી વ્યક્તિને ખૂબ જ વધારે પ્રમાણમાં નુકસાન થતું હોય છે. અને તેથી આપણા શરીરની અંદર ખૂબ જ વધારે ગરમી ઉત્પન્ન થતી હોય છે.તેથી મોઢામાં ચાંદા પડવાની બીક લાગતી હોય છે. આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થતો હોય છે. એટલે ઉનાળાની ઋતુમાં તમામ વસ્તુઓનું સેવન કરવું જોઇએ નહીં
Leave a Reply